રોજ ખાઓ ઘી, ભાત અને બટાકા, વજન વધારશે નહીં આપશે ઘણા ફાયદા!

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે ઘી, ભાત અને બટાકા ખાવાથી વજન વધે છે

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 01:31 PM
ઘી, ચોખા અને બટાકા
ઘી, ચોખા અને બટાકા

યૂટિલિટી ડેસ્ક: સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે ઘી, ભાત અને બટાકા ખાવાથી વજન વધે છે, મેદસ્વિતાના શિકાર બનાય છે. એટલે જ વધતા વજનથી કંટાળેલા લોકો ઘી, બટાકા કે ભાતનો લગભગ ત્યાગ જ કરી લે છે. પરંતુ આ વાતો તદ્દન ખોટી છે. ઘી, ભાત અને બટાકા પણ હેલ્ધી ફૂડ છે, બસ જરૂર છે, તેને યોગ્ય રીતે ખાવાની. લોકોની આવી જ 10 ભ્રમણાઓ વિશે જણાવી રહ્યા છીએ આજે અમે અહીં.


આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ વિવિધ ફૂડ વિશે લોકોની વિવિધ ભ્રમણાઓ અને સત્ય વિશે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો કેટલા ફાયદા કારક છે ઘી, ભાત અને બટાકા...

ગર્ભાવસ્થામાં અચૂક ખાઓ આ એક વસ્તુ, આપશે સંખ્યાબંધ ફાયદા

શું શુદ્ધ ઘી હેલ્થને માટે હાનિકારક છે?
શું શુદ્ધ ઘી હેલ્થને માટે હાનિકારક છે?
શું ભાત ખાવાનું અવોઇડ કરવું જોઇએ?
શું ભાત ખાવાનું અવોઇડ કરવું જોઇએ?
શું બટાકા અને ભાત ખાવાથી વજન વધે છે?
શું બટાકા અને ભાત ખાવાથી વજન વધે છે?
ફ્રૂટ જ્યૂસ પીવું સારું છે કે ફ્રૂટ ખાવું?
ફ્રૂટ જ્યૂસ પીવું સારું છે કે ફ્રૂટ ખાવું?
કયું તેલ કુકિંગ માટે સૌથી સારું છે?
કયું તેલ કુકિંગ માટે સૌથી સારું છે?
શું ઓટમીલને ફક્ત નાસ્તામાં જ ખાય શકાય છે?
શું ઓટમીલને ફક્ત નાસ્તામાં જ ખાય શકાય છે?
શું ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે?
શું ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે?
શું રોટલી અને ભાત એક સાથે ખાય શકાય છે?
શું રોટલી અને ભાત એક સાથે ખાય શકાય છે?
શું રાતના સમયે દહીં ખાય શકાય?
શું રાતના સમયે દહીં ખાય શકાય?
કયા ફૂડ્સ વધારે ન ખાવા જોઇએ?
કયા ફૂડ્સ વધારે ન ખાવા જોઇએ?
X
ઘી, ચોખા અને બટાકાઘી, ચોખા અને બટાકા
શું શુદ્ધ ઘી હેલ્થને માટે હાનિકારક છે?શું શુદ્ધ ઘી હેલ્થને માટે હાનિકારક છે?
શું ભાત ખાવાનું અવોઇડ કરવું જોઇએ?શું ભાત ખાવાનું અવોઇડ કરવું જોઇએ?
શું બટાકા અને ભાત ખાવાથી વજન વધે છે?શું બટાકા અને ભાત ખાવાથી વજન વધે છે?
ફ્રૂટ જ્યૂસ પીવું સારું છે કે ફ્રૂટ ખાવું?ફ્રૂટ જ્યૂસ પીવું સારું છે કે ફ્રૂટ ખાવું?
કયું તેલ કુકિંગ માટે સૌથી સારું છે?કયું તેલ કુકિંગ માટે સૌથી સારું છે?
શું ઓટમીલને ફક્ત નાસ્તામાં જ ખાય શકાય છે?શું ઓટમીલને ફક્ત નાસ્તામાં જ ખાય શકાય છે?
શું ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે?શું ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે?
શું રોટલી અને ભાત એક સાથે ખાય શકાય છે?શું રોટલી અને ભાત એક સાથે ખાય શકાય છે?
શું રાતના સમયે દહીં ખાય શકાય?શું રાતના સમયે દહીં ખાય શકાય?
કયા ફૂડ્સ વધારે ન ખાવા જોઇએ?કયા ફૂડ્સ વધારે ન ખાવા જોઇએ?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App