મહિલા અને પુરૂષ બંનેની નબળાઈ દૂર કરી શરીર ઊર્જાવાન બનાવશે આ 12 ઉપાય

શરીરમાં નબળાઈ ને સ્ફૂર્તિનો અભાવ રહે છે? અપનાવો આ જોશવર્ધક ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 10:00 AM
ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર આપણાં શરીરને ભોગવવી પડે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલની ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર આપણાં શરીરને ભોગવવી પડે છે. બેદરકારીને કારણે આજકાલ સ્ત્રી હોય કે પુરૂષ શરીરમાં પુષ્કળ નબળાઈ, અશક્તિ, આળસ જેવી સમસ્યાઓ સતત વધતી જઈ રહી છે. જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ પગ પેસારો કરે છે. પરંતુ જો આખો દિવસ એકદમ ફ્રેશ રહેવું હોય તો ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. રોજ કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો તમે નબળાઈની સમસ્યાથી બચી શકો છો. જેના માટે આજે અમે તમને કેટલાક ખાસ ઘરેલૂ પ્રયોગ બતાવીશું, જેનો નિયમિત પ્રયોગ કરીને તમે નબળાં શરીરને શક્તિવર્ધક બનાવી શકો છો.આગળ વાંચો શરીરને અંદરથી તાકાતવાન બનાવવાના સરળ અને અસરકારક ઉપાયો.

Must know home Remedies for weakness problem

શરીરમાં દુર્બળતા, નબળાઈ અને અશક્તિ વર્તાતી હોય તો કોઈને પણ ચેન પડતું નથી.

Must know home Remedies for weakness problem

દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે.

Must know home Remedies for weakness problem

રોજ દાડમ ખાવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે.

Must know home Remedies for weakness problem

ઘી અને મધ સાથે લેવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

Must know home Remedies for weakness problem

છુહારા ખાવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળે છે.

Must know home Remedies for weakness problem

રોજની ડાયટમાં તજનો ઉપયોગ કરવો જોઈએ. 

Must know home Remedies for weakness problem

ચણાની દાળ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Must know home Remedies for weakness problem

પાલક ખાવાથી રોગો સામે રક્ષણ મળે છે.

Must know home Remedies for weakness problem

વરિયાળી પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Must know home Remedies for weakness problem

મુનક્કા શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. 

Must know home Remedies for weakness problem

મેથી દાણા શરીરને રોગોથી બચાવે છે.

X
ખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર આપણાં શરીરને ભોગવવી પડે છેખરાબ અને ફાસ્ટ લાઈફસ્ટાઈલની અસર આપણાં શરીરને ભોગવવી પડે છે

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App