રાતે મેટાબોલિઝ્મ થઈ જાય છે સ્લો, તો વજન ઘટાડવા ડિનરમાં ખાઓ આ 9 વસ્તુઓ

ફટાફટ વજન ઘટાડવું હોય તો ડિનરમાં આ 9 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 01:38 PM
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શું તમે જાણો છો કે ઈફેક્ટિવલી વેટ લોસ કરવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ મહત્વ રાખે છે. એમ્સ નવી દિલ્હીના ડાઈટિશિયન રેખા પાલ શાહનું કહેવું છે કે બ્રેકફાસ્ટ અને લંચની તુલનામાં ડિનરમાં ખાવામાં વધુ ધ્યાન રાખવું જોઈએ અને ઓછું ખાવું જોઈએ. કારણ કે રાતે બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેના કારણે કેલરી અને ફેટ બર્નિંગ પ્રોસેસ પણ સ્લો થઈ જાય છે. જેથી ડિનરમાં એવા ફૂડ્સ ખાવા જોઈએ જે મેટાબોલિઝ્મને તેજ કરે. જેથી રાતે પણ ફેટ બર્નિંગ પ્રોસેસ ચાલુ રહે. તો આજે જાણી લો ડાઈટિશિયન રેખા પાલ શાહ દ્વારા જણાવેલ એવા 9 ફૂડ્સ વિશે જે ડિનરમાં સામેલ કરવાથી જલ્દીથી વજન ઉતારી શકાય છે.

આગળ વાંચો કયા ફૂડ્સ ડિનરમાં સામેલ કરવાથી ફટાફટ ઉતારી શકાય છે વજન.

Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
Must eat 9 fat burning Foods at Dinner for Weight Loss
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App