Divya Bhaskar

Home » Lifestyle » Health » Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments

વારંવાર નસ પર નસ ચડી જાય છે? જાણો કારણ અને કરો ઉપચાર

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 06:40 PM

નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે.

  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે.

    યૂટિલિટી ડેસ્કઃ નસ ઉપર નસ ચડી જવી એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે. ઘણી વખત રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થવાની સમસ્યા થાય છે. આ નસ પર નસ ચડી જવાના કારણે જ થાય છે. આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે. તેમાં પગમાં દુખાવો, બળતરા, પગ સુન્ન થવા, ઝણઝણાટી તથા સોઈ ભોંકાવા જેવો અહેસાસ થાય છે.

    ક્યારે અને ક્યાં થાય છે નસ ચડી જવાથી દુખાવો?

    નસ પર નસ ચડી જવી છે તો એક બીમારી જ પણ ક્યારે, ક્યાં અને કઈ નસ ચડી જશે કોઈ કહીં નથી શકતું. આપણાં શરીરમાં આશરે 650 માંસપેશીઓ છે, જેમાંથી 200માં મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટનો દુખાવો થઈ શકે છે. મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટના કારણે ઘૂંટણની નીચે, ઘૂંટણની પાછળ, પગના આગળના ભાગમાં, પાની, પંજા, હિપ્સ, બંને ખભા, કમરમાં, ગરદન, છાતી, કોણી, આંગળીઓ, અંગૂઠા, જડબામાં, કાનની આજુબાજુ, અડધું માથું, પગનો અંગૂઠો વગેરે પગથી લઈને માથા સુધી શરીરમાં ઘણી બધી જગ્યાએ દુખાવો થતો હોય છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો નસ ઉપર નસ ચડી જવાથી શું કરવું જોઈએ...

  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    શું તમે જાણો છો કે આ બીમારીથી શું નુકસાન થઈ શકે છે.
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘણી વખત રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થવાની સમસ્યા થાય છે. આ નસ પર નસ ચડી જવાના કારણે જ થાય છે.
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે.
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    તેમાં પગમાં દુખાવો, બળતરા, પગ સુન્ન થવા, ઝણઝણાટી તથા સોઈ ભોંકાવા જેવો અહેસાસ થાય છે.
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    નસ પર નસ ચડી જવી છે તો એક બીમારી જ પણ ક્યારે, ક્યાં અને કઈ નસ ચડી જશે કોઈ કહીં નથી શકતું.
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    આપણાં શરીરમાં આશરે 650 માંસપેશીઓ છે, જેમાંથી 200માં મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટનો દુખાવો થઈ શકે છે.
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાયબિટીસ હોવાથી અથવા ડાઇયૂરેટિક દવાઓ ખાવાના કારણે નસ ચડી જાય છે
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કોલેસ્ટ્રોલ ઘટાડવાવાળી તથા હાર્ટ રોગની દવાઓના કારણે નસ ચડી જાય છે
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વધુ એક્સરસાઇઝ કરવાથી, સ્પોર્ટ્સ રમવાથી અથવા વધુ પરિશ્રમ કરવાથી પણ નસ ચડી જાય છે
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વધુ સ્મોકિંગ અને ડ્રિંકિંગ કરવાથી અથવા પોષક તત્વોમાં કમી આવવાથી પણ નસ ચડી જાય છે
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક જ સ્થિતિમાં બેઠાં રહેવાથી માંસપેશીઓમાં થાક લાગે છે, તેનાથી નસ ચડી જાય છે
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ રોગમાં પગમાં હળવો દુખાવો થતો હોય છે. તેમાં પગમાં દુખાવો, બળતરા, પગ સુન્ન થવા, ઝણઝણાટી તથા સોઈ ભોંકાવા જેવો અહેસાસ થાય છે.
  • Muscular Dystrophy: Check out muscle note causes, symptoms and treatments
    પંજા, હિપ્સ, બંને ખભા, કમરમાં, ગરદન, છાતી, કોણી, આંગળીઓ, અંગૂઠા, જડબામાં, કાનની આજુબાજુ, અડધું માથું, પગનો અંગૂઠો વગેરે પગથી લઈને માથા સુધી શરીરમાં ઘણી બધી જગ્યાએ દુખાવો થતો હોય છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending