Divya Bhaskar

Home » Lifestyle » Health » પ્રેગ્નન્સીનો વજન ચાર્ટ, Monthly weight chart for Healthy pregnancy

પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન ક્યારે કેટલું વજન વધવું જોઇએ

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 06:59 PM

માસિક વજન ચાર્ટ, પ્રેગ્નન્સીમાં કયા મહિને કેટલું વધવું જોઇએ વજન

  • પ્રેગ્નન્સીનો વજન ચાર્ટ, Monthly weight chart for Healthy pregnancy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    1-10 અઠવાડિયા સુધી નથી વધતું વજન

    હેલ્થ ડેસ્ક: હેલ્ધી પ્રેગ્નન્સી માટે બાળક અને માતા બંન્નેનું નિયમિત યોગ્ય પ્રમાણમાં વજન વધવું જોઇએ. વજન વધારે પડતી સ્પીડમાં વધે તો નોર્મલ ડિલિવરીમાં તકલીફ આવે છે તો વજન જોઇતા પ્રમાણમાં ન વધે તો બાળક તંદુરસ્ત નથી જન્મતું. તો કેટલીકવાર ડિલિવરી સમયે માતા અને બાળક બંન્નેના જીવ પર પણ જોખમ ઊભું થાય છે. માટે જ માતા અને ગર્ભસ્થ બંન્નેનું નિયમિત યોગ્ય પ્રમાણમાં વજન વધતું જાય એ ખૂબજ જરૂરી છે.


    * અહીં જાણો પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભવતી સ્ત્રીના વજનમાં કેટલો વધારો થવો જોઇએ.


    - 1-10 અઠવાડિયા સુધી નથી વધતું વજન
    - 10-14 અઠવાડિયા સુધી 1.5 કિલો વજન વધે છે.
    - 14-20 અઠવાડિયા સુધીમાં 2.5 કિલો વજન વધે છે.
    - 20-30 અઠવાડિયા સુધીમાં વજન 4.5 કિલો વજન વધે છે.
    - 30-36 અઠવાડિયા સુધીમાં 2.7 કિલો વજન વધે છે.
    - 38-40 અઠવાડિયામાં વજનમાં ખાસ વધઘટ નથી થતી.


    આ મુજબ ગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન ઓછામાં ઓછું 11.2 કિલો વજન વધે છે.

  • પ્રેગ્નન્સીનો વજન ચાર્ટ, Monthly weight chart for Healthy pregnancy
    ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછું 8.325 કિલો વજન વધવું જ જોઇએ

    - ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછું 8.325 કિલો વજન વધવું જ જોઇએ.


    - ગર્ભાવસ્થા દરમિયાન 8.325 થી 11.205 કિલો આસપાસ વજન વધે તો તે નોર્મલ ગણાય છે. 


    - જો તમારું વજન 11.205 કિલોથી 13.455 કિલો આસપાસ વધે તો તે જરૂર કરતાં ઘણું  વધુ કહેવાય. 


    - જો તમારું વજન 13.5 કિલો કરતાં પણ વધુ વધી જાય તો, તમારે ખરેખર ચેતવાની જરૂર છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending