ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Dissect Mosquito With Vitamin E Capsule And Almond Oil

    2 ચીજથી ઘરે બનાવી લો આ તેલ, ભાગી જશે મચ્છર ફટાફટ

    Divyabhaskar.com | Last Modified - Jan 30, 2018, 12:04 AM IST

    મચ્છર ભગાડવા માટે માર્કેટમાં અનેક પ્રકારના પ્રોડક્ટ્સ અને ડિવાઇસ મળી રહે છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ મચ્છર ભગાડવા માટે અનેક પ્રોડક્ટ્સ માર્કેટમાં મળી રહે છે. તેમાં મોસ્કિટો કોઇલથી લઇને બોડી પર લગાવવામાં આવતું ઓડોમોસ પણ સામેલ છે. જ્યારે ઓલઆઉટ કે મોર્ટિન જેવા ડિવાઇસ પણ મળે છે. મચ્છર ભગાડવા માટે કે મારવા માટે અનેક જુગાડ લોકો અપનાવે છે. તેને સરળતાથી ઘરે તૈયાર કરી શકાય છે. આ રીતે જુગાડમાં વધારે રૂપિયા ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં. આજે અમે આપને એક ખાસ જુગાડ બતાવી રહ્યા છીએ.

      કરો વિટામિન ઇની કેપ્સૂલનો ઉપયોગ
      વિટામિન ઇને બોડી માટે હંમેશા બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી આંખોની નીચેના કાળા કૂંડાળા, પિંપલ્સ અને કરચલીઓને હટાવી શકાય છે. એટલું જ નહીં તે મચ્છરને દૂર રાખવામાં પણ તમારી મદદ કરે છે. આ માટે એક ખાસ તેલમાં તેને મિક્સ કરીને બોડી પર લગાવવાથી મચ્છર આવતા નથી. આ મિશ્રણની કોઇ સાઇડ ઇફેક્ટ નથી. આ મિશ્રણ ઓડોમોસની કિંમત કરતાં પણ ઓછી કિંમતમાં તૈયાર થઇ જાય છે.

      આ ચીજોની રહેશે જરૂર

      1. બદામ તેલ (Almond Oil)
      2. વિટામિન ઇ કેપ્સૂલ
      3. એક બાઉલ અને ચમચી

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ મિશ્રણને તૈયાર કરવાની રીત...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Dissect Mosquito With Vitamin E Capsule And Almond Oil
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `