Home » Lifestyle » Health » Padman Movie Myths And Facts About Periods

#Padman: આ છે મહિલાઓના પીરિયડ્સ સાથે જોડાયેલા 6 મિથ્સ, જાણો હકીકત!

Divyabhaskar.com | Updated - Feb 05, 2018, 07:00 AM

પહેલાના જમાનાથી લઈને આજ સુધી પીરિયડ્સના અનેક મિથ પ્રચલિત છે. તેની સાચી માહિતી લોકોને હોવી ખૂબ જરૂરી છે.

  • Padman Movie Myths And Facts About Periods
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ દર મહિને પીરિયડ્સ આવવા મહિલાઓ માટે એક નેચરલ પ્રોસેસ છે. પરંતુ કેટલાય લોકો તેના વિશે વાત કરતા શરમ અનુભવે છે. તેનું કારણ છે પીરિયડ્સને લઈને સમાજમાં ફેલાયેલા મિથ્સ. મહિલાઓના પીરિયડ્સના મુદ્દા ઉપર જ બનેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. તેમાં મહિલાઓના પીરિયડ્સથી રિલેટેડ અનેક પ્રકારની વાતો જણાવવામાં આવી છે.

    પહેલાના જમાનાથી લઈને આજ સુધી પીરિયડ્સના અનેક મિથ પ્રચલિત છે. તેની સાચી માહિતી લોકોને હોવી ખૂબ જરૂરી છે. દરેક મહિને પીરિયડ્સ આવવા મહિલાઓ માટે ખૂબ જરૂરી છે. જો આ નિયમિત સમય પર ન આવે તો અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ પણ થવા લાગે છે. અહીં બોમ્બે હોસ્પિટલના ગાયનોકોલોજિસ્ટ ડો. નીરજા પૌરાણિક મુજબ આજે પણ સમાજમાં આ ઈશ્યૂ પર ખુલીને વાત નથી થતી. આ કારણે અનેક એજ્યુકેટેડ લોકો પણ પીરિયડ્સ સાથે જોડાયેલા મિથ્સ પર વિશ્વાસ કરી લે છે.

    આગળ વાંચો, પીરિયડ્સ સાથે જોડાયેલા કેટલાક મિથ અને તેના ફેક્ટ્સ...

  • Padman Movie Myths And Facts About Periods
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Padman Movie Myths And Facts About Periods
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ