બાળકોને કંઈ ખાતા નથી? તો આ 9 ટિપ્સ અપનાવીને ઊઘાડો તેમની ભૂખ

બાળકો ખાવાપીવાને લઈને ખૂબ જ સિલેક્ટિવ હોય છે. તેમને હેલ્ધી નહીં પણ જંકફૂડ વધુ પસંદ આવે છે.

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 02:53 PM
ઘણી વખત બાળકો કોઈ પણ વસ્તુ ખાવાથી ના પાડી દે છે જેનું કારણ કદાચ તેમને ભૂખ ન લાગવી હોય શકે છે.
ઘણી વખત બાળકો કોઈ પણ વસ્તુ ખાવાથી ના પાડી દે છે જેનું કારણ કદાચ તેમને ભૂખ ન લાગવી હોય શકે છે.

યૂટિલિટી ડેસ્કઃ બાળકને જમાડવું સૌથી મોટો માથાનો દુખાવો હોય છે કારણ કે તેઓ સરળતાથી કંઈ ખાતા નથી. તેની પાછળ ઘણા કારણો હોય શકે છે. કાં તો તેને ભૂખ નથી લાગતી અથવા તેને આ ભોજન નથી ખાવું. બાળકો ખાવાપીવાને લઈને ખૂબ જ સિલેક્ટિવ હોય છે. તેમને હેલ્ધી નહીં પણ જંકફૂડ વધુ પસંદ આવે છે. પરંતુ ઘણી વખત બાળકો કોઈ પણ વસ્તુ ખાવાથી ના પાડી દે છે જેનું કારણ કદાચ તેમને ભૂખ ન લાગવી હોય શકે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા બાળકની ભૂખ ઉઘાડી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળકોની ભૂખ વધારવા શું કરવું...

બાળકને જો ભૂખ ન લાગતી હોય તો એપ્પલ ખવડાવો.
બાળકને જો ભૂખ ન લાગતી હોય તો એપ્પલ ખવડાવો.
ફુદીનાના રસમાં મધ મિક્સ કરીને સવાર-સાંજ 1-1 ચમચી નવશેકા પાણીની સાથે બાળકને આપો.
ફુદીનાના રસમાં મધ મિક્સ કરીને સવાર-સાંજ 1-1 ચમચી નવશેકા પાણીની સાથે બાળકને આપો.
તેનાથી કબજિયાતની પરેશાનીમાં આરામ મળે છે અને પેટમાં ગેસ પણ નથી બનતો અને ભૂખ પણ વધી જાય છે.
તેનાથી કબજિયાતની પરેશાનીમાં આરામ મળે છે અને પેટમાં ગેસ પણ નથી બનતો અને ભૂખ પણ વધી જાય છે.
આ પેટ સાફ કરવાની સાથે ભૂખ વધારવાનું પણ કામ કરે છે.
આ પેટ સાફ કરવાની સાથે ભૂખ વધારવાનું પણ કામ કરે છે.
આદું ડાઇજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રાખીને ભૂખ વધારવાનું કામ કરે છે.
આદું ડાઇજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રાખીને ભૂખ વધારવાનું કામ કરે છે.
દૂધમાં એલચી નાખીને પીવડાવવાથી ભૂખ વધશે અને બાળક સરળતાથી દૂધ પી શકશે.
દૂધમાં એલચી નાખીને પીવડાવવાથી ભૂખ વધશે અને બાળક સરળતાથી દૂધ પી શકશે.
બાળકને અજમાનું પાણી ઉકાળીને તેમાં સહેજ સંચળ નાખીને પીવડાવો.
બાળકને અજમાનું પાણી ઉકાળીને તેમાં સહેજ સંચળ નાખીને પીવડાવો.
આમલીના પાનને વાટીને ચટણી બનાવીને ખવડાવો.
આમલીના પાનને વાટીને ચટણી બનાવીને ખવડાવો.
રોજ છાસ પીવાથી બાળકની ભૂખ ઉઘડે છે.
રોજ છાસ પીવાથી બાળકની ભૂખ ઉઘડે છે.
X
ઘણી વખત બાળકો કોઈ પણ વસ્તુ ખાવાથી ના પાડી દે છે જેનું કારણ કદાચ તેમને ભૂખ ન લાગવી હોય શકે છે.ઘણી વખત બાળકો કોઈ પણ વસ્તુ ખાવાથી ના પાડી દે છે જેનું કારણ કદાચ તેમને ભૂખ ન લાગવી હોય શકે છે.
બાળકને જો ભૂખ ન લાગતી હોય તો એપ્પલ ખવડાવો.બાળકને જો ભૂખ ન લાગતી હોય તો એપ્પલ ખવડાવો.
ફુદીનાના રસમાં મધ મિક્સ કરીને સવાર-સાંજ 1-1 ચમચી નવશેકા પાણીની સાથે બાળકને આપો.ફુદીનાના રસમાં મધ મિક્સ કરીને સવાર-સાંજ 1-1 ચમચી નવશેકા પાણીની સાથે બાળકને આપો.
તેનાથી કબજિયાતની પરેશાનીમાં આરામ મળે છે અને પેટમાં ગેસ પણ નથી બનતો અને ભૂખ પણ વધી જાય છે.તેનાથી કબજિયાતની પરેશાનીમાં આરામ મળે છે અને પેટમાં ગેસ પણ નથી બનતો અને ભૂખ પણ વધી જાય છે.
આ પેટ સાફ કરવાની સાથે ભૂખ વધારવાનું પણ કામ કરે છે.આ પેટ સાફ કરવાની સાથે ભૂખ વધારવાનું પણ કામ કરે છે.
આદું ડાઇજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રાખીને ભૂખ વધારવાનું કામ કરે છે.આદું ડાઇજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રાખીને ભૂખ વધારવાનું કામ કરે છે.
દૂધમાં એલચી નાખીને પીવડાવવાથી ભૂખ વધશે અને બાળક સરળતાથી દૂધ પી શકશે.દૂધમાં એલચી નાખીને પીવડાવવાથી ભૂખ વધશે અને બાળક સરળતાથી દૂધ પી શકશે.
બાળકને અજમાનું પાણી ઉકાળીને તેમાં સહેજ સંચળ નાખીને પીવડાવો.બાળકને અજમાનું પાણી ઉકાળીને તેમાં સહેજ સંચળ નાખીને પીવડાવો.
આમલીના પાનને વાટીને ચટણી બનાવીને ખવડાવો.આમલીના પાનને વાટીને ચટણી બનાવીને ખવડાવો.
રોજ છાસ પીવાથી બાળકની ભૂખ ઉઘડે છે.રોજ છાસ પીવાથી બાળકની ભૂખ ઉઘડે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App