ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» હેર સ્ટ્રેઈટનર, Make home made Hair straitner Cream

    માત્ર 30 જ મિનિટમાં વાળ બનાવશે સ્ટ્રેઈટ, ઘરે જ બનાવો આ પેસ્ટ

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 04:57 PM IST

    ઘણા આઉટફિટ્સ સાથે સ્ટ્રેઇટ વાળ સારા પણ લાગતા હોય છે
    • કોકોનટ મિલ્ક અને લીંબુ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોકોનટ મિલ્ક અને લીંબુ

      યુટિલિટિ ડેસ્ક: ઘણી છોકરીઓને સ્ટ્રેઇટ વાળનો ખૂબજ શોખ હોય છે. ઘણા આઉટફિટ્સ સાથે સ્ટ્રેઇટ વાળ સારા પણ લાગતા હોય છે, ઉપરાંત સ્ટ્રેઇટ વાળ લાંબા પણ લાગે. વાળ સ્ટ્રેઇટ કરવા છોકરીઓ પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચતી હોય છે, પરંતુ હવે આ કામ તમે ઘરે જ કરી શકો છો. તમે ઘરે જ માત્ર 30 જ મિનિટમાં કુદરતી ઉપચારથી મેળવી શકો છો સ્ટેઇટ વાળ.

      કોકોનટ મિલ્ક અને લીંબુ:

      ચાર ચમચી કોકોનટ મિલ્ક અને એક મોટી સાઇઝનું લીંબુ લો. સૌપ્રથમ કોકોનટ મિલ્કમાં લીંબુનો રસ બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને 2-3 કલાક માટે ફ્રીઝમાં મૂકો.

      આ રીત કરો યુઝ:

      પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ હેર બ્રશની મદદથી તમારા સ્કાલ્પમાં લગાવો. ત્યારબાદ વાળ કાંસકાથી ઓળી લો. ત્યારબાદ ટુવાલને ગુઅરમ પાણીમાં પલાળી કવર કરી લો. 30 મિનિટ બાદ વાળ ધોઇ લો. રેડી થઈ જશે તમારા સ્ટ્રેઇટ હેર.

      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ વધુ એક હોમમેડ હેર સ્ટ્રેટનર બનાવવાની રીત....

    • ઓલિવ ઓઇલ અને એલોવેરા
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઓલિવ ઓઇલ અને એલોવેરા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હેર સ્ટ્રેઈટનર, Make home made Hair straitner Cream
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `