ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» વજન ઘટાડવાનું ડાયટ, Loose 7 KG weight in 7 day by special diet plan

    ઘટાડવું હોય માત્ર 7 દિવસમાં 7 કિલો વજન તો, આજથી જ Try કરો આ ડાયટ પ્લાન

    divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 04:46 PM IST

    માત્ર 7 દિવસમાં ઘટાડો 7 કિલો વજન, બસ પાળવાનું રહેશે આ સરળ ડાયટ
    • ડાયટનો પહેલો દિવસ છે બહુ મહત્વનો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડાયટનો પહેલો દિવસ છે બહુ મહત્વનો

      હેલ્થ ડેસ્ક: આજકાલના સમયમાં બધા લોકો વજન ઘટાડવા માટે મહેનત કર્યા જ કરતા હોય છે. લોકો નિયમિત જિમની સાથે-સાથે સ્ટ્રીક ડાયટ કરતા હોય છે, છતાં ઇચ્છતા હોય તેટલું વજન ઘટતું નથી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ 7 દિવસનું ખાસ ડાયટ, જેનાથી ઘટી જશે તમારું 7 કિલો વજન.


      તમારું 70 ટકા વજન તો કાબુમાં આવી જશે માત્ર ડાયટથી અને બાકીનું 30 ટકા વજન કાબુમાં થશે કસરતથી.


      પ્રથમ દિવસ: ડાયટનો પહેલો દિવસ છે બહુ મહત્વનો. દિવસની શરૂઆત કરો હેલ્ધી અને હળવા ખોરાકથી. જેમાં ખાઓ ફક્ત ફળો. કેળાં સિવાયનાં બધાં જ ફળ ખાઇ શકો છો. સાથે-સાથે પાણી પણ પુષ્કળ પીવું.


      બીજો દિવસ: વજન ફટાફટ ઘટાડવું હોય તો, બીજા દિવસે શાકભાજીનું સેવન કરવું. શાકભાજીનું સલાડ બનાવીને કે ઉકાળીને પણ સેવન કરી શકાઅય. તમે શાકમાં બટાકું ખાઇ શકો છો, પરંતુ માત્ર બાફીને જ.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અન્ય દિવસોના ડાયટ વિશે.....

    • ત્રીજા દિવસે તમે શાકભાજીની સાથે ફળ પણ ખાઇ શકો છો
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ત્રીજા દિવસે તમે શાકભાજીની સાથે ફળ પણ ખાઇ શકો છો

      હેલ્થ ડેસ્ક: આજકાલના સમયમાં બધા લોકો વજન ઘટાડવા માટે મહેનત કર્યા જ કરતા હોય છે. લોકો નિયમિત જિમની સાથે-સાથે સ્ટ્રીક ડાયટ કરતા હોય છે, છતાં ઇચ્છતા હોય તેટલું વજન ઘટતું નથી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ 7 દિવસનું ખાસ ડાયટ, જેનાથી ઘટી જશે તમારું 7 કિલો વજન.


      તમારું 70 ટકા વજન તો કાબુમાં આવી જશે માત્ર ડાયટથી અને બાકીનું 30 ટકા વજન કાબુમાં થશે કસરતથી.


      પ્રથમ દિવસ: ડાયટનો પહેલો દિવસ છે બહુ મહત્વનો. દિવસની શરૂઆત કરો હેલ્ધી અને હળવા ખોરાકથી. જેમાં ખાઓ ફક્ત ફળો. કેળાં સિવાયનાં બધાં જ ફળ ખાઇ શકો છો. સાથે-સાથે પાણી પણ પુષ્કળ પીવું.


      બીજો દિવસ: વજન ફટાફટ ઘટાડવું હોય તો, બીજા દિવસે શાકભાજીનું સેવન કરવું. શાકભાજીનું સલાડ બનાવીને કે ઉકાળીને પણ સેવન કરી શકાઅય. તમે શાકમાં બટાકું ખાઇ શકો છો, પરંતુ માત્ર બાફીને જ.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અન્ય દિવસોના ડાયટ વિશે.....

    • આ દિવસે એક કપ બાફેલા ભાત ખાઓ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ દિવસે એક કપ બાફેલા ભાત ખાઓ

      હેલ્થ ડેસ્ક: આજકાલના સમયમાં બધા લોકો વજન ઘટાડવા માટે મહેનત કર્યા જ કરતા હોય છે. લોકો નિયમિત જિમની સાથે-સાથે સ્ટ્રીક ડાયટ કરતા હોય છે, છતાં ઇચ્છતા હોય તેટલું વજન ઘટતું નથી. આજે અમે તમારા માટે લાવ્યા છીએ 7 દિવસનું ખાસ ડાયટ, જેનાથી ઘટી જશે તમારું 7 કિલો વજન.


      તમારું 70 ટકા વજન તો કાબુમાં આવી જશે માત્ર ડાયટથી અને બાકીનું 30 ટકા વજન કાબુમાં થશે કસરતથી.


      પ્રથમ દિવસ: ડાયટનો પહેલો દિવસ છે બહુ મહત્વનો. દિવસની શરૂઆત કરો હેલ્ધી અને હળવા ખોરાકથી. જેમાં ખાઓ ફક્ત ફળો. કેળાં સિવાયનાં બધાં જ ફળ ખાઇ શકો છો. સાથે-સાથે પાણી પણ પુષ્કળ પીવું.


      બીજો દિવસ: વજન ફટાફટ ઘટાડવું હોય તો, બીજા દિવસે શાકભાજીનું સેવન કરવું. શાકભાજીનું સલાડ બનાવીને કે ઉકાળીને પણ સેવન કરી શકાઅય. તમે શાકમાં બટાકું ખાઇ શકો છો, પરંતુ માત્ર બાફીને જ.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અન્ય દિવસોના ડાયટ વિશે.....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વજન ઘટાડવાનું ડાયટ, Loose 7 KG weight in 7 day by special diet plan
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `