Divya Bhaskar

Home » Lifestyle » Health » શેવિંગ પહેલાં લીંબુ ઉપાય, Lemon Measures to do before shaving for Man

લીંબુનો આ નૂસખો પુરૂષોના ગાલને કરશે એકદમ સોફ્ટ, શેવિંગ પહેલાં કરો ટ્રાય

Divyabhaskar.com | Updated - May 12, 2018, 02:10 PM

રેગ્યુલર શેવિંગ કરવાથી પુરૂષોની ચહેરાની સ્કિન ખરબચડી બની જતી હોય છે

  • શેવિંગ પહેલાં લીંબુ ઉપાય, Lemon Measures to do before shaving for Man
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્કિન પર કરચલીઓ પણ દેખાવા લાગે છે

    યુટિલિટિ ડેસ્ક: રેગ્યુલર શેવિંગ કરવાથી પુરૂષોની ચહેરાની સ્કિન ખરબચડી બની જતી હોય છે. સમયની સાથે આ સ્કિન પર કરચલીઓ પણ દેખાવા લાગે છે, પરંતુ લીંબુનો આ ઉપાય હંમેશાં સ્કિનને સ્મૂધ અને યુવા બનાવી રાખે છે. લીંબુનો આ ઘણી સેલેબ્રિટિઝ પણ છૂપાઇને અજમાવતા હોય છે, તો તમે પણ અજમાવી જુઓ એકવાર.


    શેવિંગની 5 મિનિટ પહેલાં ગાલ પર જ્યાં શેવિંગ કરવાની હોય ત્યાં સરખી રીતે લીંબુનો રસ લગાવી લો. લગાવ્યા બાદ પાણીવાળા હાથ કરી હળવા હાથે માલિશ કરો. થોડી જ વારમાં તમારી સ્કિન ખૂબજ સોફ્ટ બની જશે. હવે ચહેરાને સાબુથી ધોઇ લો, પણ ટુવાલ કે કપડાથી પણ ઘસી-ઘસીને ન લૂછવું.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો શેવિંગ કેવી રીતે કરવું...

  • શેવિંગ પહેલાં લીંબુ ઉપાય, Lemon Measures to do before shaving for Man
    ચહેરો ક્યારેય ખરબચડો નહીં બને

    હવે શિવિંગ કરો. શેવિંગ હંમેશાં યોગ્ય દિશામાં જ કરવું. શેવિંગ કરતી વખતે રેઝરને વધારે ઘસવું નહીં. તમને ખબર પડી જ જશે કે, લીંબુથી તમારી સ્કિન ઘણી સોફ્ટ બની ગઈ છે.


    જ્યારે પણ શેવિંગ કરો ત્યારે આ નૂસખો અજમાવશો તો, ચહેરો ક્યારેય ખરબચડો નહીં બને.  

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending