Divya Bhaskar

Home » Lifestyle » Health » Know which Is more beneficial Rice or Chapati? 

આ 5 રીતથી ભાતને વધુ હેલ્ધી બનાવી શકો છો, જાણો રોટલી ખાવી સારી કે ભાત?

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 02:46 PM

રોટલી પાચન સુધારે છે પણ ભાતને પણ તમે હેલ્ધી બનાવીને ખાઈ શકો છો, તો જાણી લો

  • Know which Is more beneficial Rice or Chapati? 
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સામાન્ય રીતે બધાંના મનમાં આ એક પ્રશ્ન આવતો જ હોય છે કે રોટલી ખાવી સારી કે ભાત? ડાયટિશિયન રેખા પાલ કહે છે કે રોટલી અને ભાત બંને ધાન છે અને બંને કાર્બોહાઈડ્રેટનો સોર્સ છે. જોકે રોટલીમાં ફાયબર્સ પણ હોય છે. જે પાચન અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ભાતમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ અને સ્ટાર્ચ હોય છે પણ ફાયબર્સ હોતા નથી.


    રેખા પાલ કહે છે કે આમ તો રોટલી ખાવી વધુ હેલ્ધી માનવામાં આવે છે પણ ડાયટમાં રોટલી અને ભાત બંનેનું બેલેન્સ જાળવવું જોઈએ. પ્લેન વ્હાઈટ રાઈસ ખાવાનું અવોઈડ કરવું જોઈએ અને જો ભાત ખાવા હોય તો તેને હેલ્ધી રીતે ખાવા જોઈએ, જેના વિશે અમે જણાવીશું.


    આગળ વાંચો રોટલી ખાવી સારી કે ભાત અને ભાતને વધુ હેલ્ધી કઈ રીતે બનાવી શકાય.

  • Know which Is more beneficial Rice or Chapati? 
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know which Is more beneficial Rice or Chapati? 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending