ગર્ભધારણથી લઈ બાળકના જન્મ સુધી, જાણો ગર્ભમાં કેવી રીતે વિકસિત થાય છે ભ્રૂણ

અંદાજિત 40 વીકની આ જર્નીમાં એક કોશિકાથી બાળક બનવા દરમિયાન ક્યા-ક્યા શારીરિક ફેરફાર થાય છે, તેના વિશે જાણીએ.

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 10:04 AM
ગર્ભધારણ કરવાથી લઈને 9 મહિના સુધી ગર્ભમાં બાળકનો વિકાસ કેટલાય સ્ટેપ્સમાં થાય છે.
ગર્ભધારણ કરવાથી લઈને 9 મહિના સુધી ગર્ભમાં બાળકનો વિકાસ કેટલાય સ્ટેપ્સમાં થાય છે.

ગર્ભધારણથી લઈ બાળકના જન્મ સુધી, જાણો ગર્ભમાં કેવી રીતે વિકસિત થાય છે ભ્રૂણ.

યૂટિલિટી ડેસ્કઃ ગર્ભધારણ કરવાથી લઈને 9 મહિના સુધી ગર્ભમાં બાળકનો વિકાસ કેટલાય સ્ટેપ્સમાં થાય છે. અંદાજિત 40 વીકની આ જર્નીમાં એક કોશિકાથી બાળક બનવા દરમિયાન ક્યા-ક્યા શારીરિક ફેરફાર થાય છે, તેના વિશે અમે ગાયનોકોલોજિસ્ટ ડો. મોનિકા સિંહ સાથે વાત કરી. ડો. સિંહે જણાવ્યું કે કઈ રીતે સ્પર્મ અને એગ્સ ભેગા થઈને એક બાળકનું નિર્માણ કરે છે. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કઈ રીતે 9 મહિનામાં ગર્ભની અંદર બાળકનો વિકાસ થાય છે...

જ્યારે પુરૂષનું સ્પર્મ અને મહિલાનું એગ ભેગા થઈને ભ્રૂણ બનાવે છે. ત્રણ દિવસમાં જ ફર્ટિલાઇઝ એગ ગર્ભમાં પહોંચીને વિકસિત થવા લાગે છે.
જ્યારે પુરૂષનું સ્પર્મ અને મહિલાનું એગ ભેગા થઈને ભ્રૂણ બનાવે છે. ત્રણ દિવસમાં જ ફર્ટિલાઇઝ એગ ગર્ભમાં પહોંચીને વિકસિત થવા લાગે છે.
બાળકનું લિંગ, આંખો, વાળનો રંગ, ચહેરાની બનાવટ, હાઇટ અને અન્ય વસ્તુઓ નક્કી થઈ જાય છે. આ સમયે ભ્રૂણની સાઇઝ આશરે 2 મિમી. હોય છે.
બાળકનું લિંગ, આંખો, વાળનો રંગ, ચહેરાની બનાવટ, હાઇટ અને અન્ય વસ્તુઓ નક્કી થઈ જાય છે. આ સમયે ભ્રૂણની સાઇઝ આશરે 2 મિમી. હોય છે.
એક પાતળા પારદર્શક પડની અંદર બાળક મોટું થાય છે. આંખોના મસલ્સ, આઇબ્રો, ફિંગરપ્રિન્ટ્સ, લંગ્સ, બ્રેન, સ્પાઇનલ કોર્ડ, હાથ-પગ વિકસિત થવા લાગે છે.
એક પાતળા પારદર્શક પડની અંદર બાળક મોટું થાય છે. આંખોના મસલ્સ, આઇબ્રો, ફિંગરપ્રિન્ટ્સ, લંગ્સ, બ્રેન, સ્પાઇનલ કોર્ડ, હાથ-પગ વિકસિત થવા લાગે છે.
વાળ, નખ, માથું અને રિપ્રોડક્ટિવ અંગો બનવા લાગે છે. સાઇઝ આશરે 6 સેમી. અને વજન 30 ગ્રામ જેટલું થઈ જાય છે.
વાળ, નખ, માથું અને રિપ્રોડક્ટિવ અંગો બનવા લાગે છે. સાઇઝ આશરે 6 સેમી. અને વજન 30 ગ્રામ જેટલું થઈ જાય છે.
જેનિટલ ઓર્ગન વિકસિત થઈ જાય છે. માથું પણ વિકસિત થઈ જાય છે. સાઇઝ આશરે 12 સેમી. અને વજન 80 ગ્રામ જેટલું થઈ જાય છે.
જેનિટલ ઓર્ગન વિકસિત થઈ જાય છે. માથું પણ વિકસિત થઈ જાય છે. સાઇઝ આશરે 12 સેમી. અને વજન 80 ગ્રામ જેટલું થઈ જાય છે.
બાળક પાતળા પારદર્શક પડના લિક્વિડની અંદર તરવા લાગે છે. અંગૂઠો પણ ચૂસવા લાગે છે. સાઇઝ 18 સેમી. અને વજન આશરે 250 ગ્રામ થઈ જાય છે.
બાળક પાતળા પારદર્શક પડના લિક્વિડની અંદર તરવા લાગે છે. અંગૂઠો પણ ચૂસવા લાગે છે. સાઇઝ 18 સેમી. અને વજન આશરે 250 ગ્રામ થઈ જાય છે.
બોડીના અંગો અને હાડકા મજબૂત થવા લાગે છે. હાર્ટ બીટ પણ સાંભળી શકાય છે. હાઇટ 25 સેમી. અને વજન 500 ગ્રામ જેટલું થઈ જાય છે.
બોડીના અંગો અને હાડકા મજબૂત થવા લાગે છે. હાર્ટ બીટ પણ સાંભળી શકાય છે. હાઇટ 25 સેમી. અને વજન 500 ગ્રામ જેટલું થઈ જાય છે.
વજન ઝડપથી વધવા લાગે છે. આંખો થોડી-થોડી ખુલવા લાગે છે. શરીરમાં લોહી બનવા લાગે છે. હાઇટ 35 સેમી અને વજન આશરે 1 કિલો થઈ જાય છે.
વજન ઝડપથી વધવા લાગે છે. આંખો થોડી-થોડી ખુલવા લાગે છે. શરીરમાં લોહી બનવા લાગે છે. હાઇટ 35 સેમી અને વજન આશરે 1 કિલો થઈ જાય છે.
બાળક બહારનો અવાજ સાંભળી શકે છે અને રિએક્ટ કરે છે. હાઇટ આશરે 43 સેમી. અને વજન 2 કિલો થઈ જાય છે.
બાળક બહારનો અવાજ સાંભળી શકે છે અને રિએક્ટ કરે છે. હાઇટ આશરે 43 સેમી. અને વજન 2 કિલો થઈ જાય છે.
બાળકની ગ્રોથ પોતાની ફુલ સાઇઝમાં થઈ ગઈ હોય છે. હાઇટ આશરે 50 સેમી અને વજન આશરે 2.5 કિલો થઈ જાય છે.
બાળકની ગ્રોથ પોતાની ફુલ સાઇઝમાં થઈ ગઈ હોય છે. હાઇટ આશરે 50 સેમી અને વજન આશરે 2.5 કિલો થઈ જાય છે.
X
ગર્ભધારણ કરવાથી લઈને 9 મહિના સુધી ગર્ભમાં બાળકનો વિકાસ કેટલાય સ્ટેપ્સમાં થાય છે.ગર્ભધારણ કરવાથી લઈને 9 મહિના સુધી ગર્ભમાં બાળકનો વિકાસ કેટલાય સ્ટેપ્સમાં થાય છે.
જ્યારે પુરૂષનું સ્પર્મ અને મહિલાનું એગ ભેગા થઈને ભ્રૂણ બનાવે છે. ત્રણ દિવસમાં જ ફર્ટિલાઇઝ એગ ગર્ભમાં પહોંચીને વિકસિત થવા લાગે છે.જ્યારે પુરૂષનું સ્પર્મ અને મહિલાનું એગ ભેગા થઈને ભ્રૂણ બનાવે છે. ત્રણ દિવસમાં જ ફર્ટિલાઇઝ એગ ગર્ભમાં પહોંચીને વિકસિત થવા લાગે છે.
બાળકનું લિંગ, આંખો, વાળનો રંગ, ચહેરાની બનાવટ, હાઇટ અને અન્ય વસ્તુઓ નક્કી થઈ જાય છે. આ સમયે ભ્રૂણની સાઇઝ આશરે 2 મિમી. હોય છે.બાળકનું લિંગ, આંખો, વાળનો રંગ, ચહેરાની બનાવટ, હાઇટ અને અન્ય વસ્તુઓ નક્કી થઈ જાય છે. આ સમયે ભ્રૂણની સાઇઝ આશરે 2 મિમી. હોય છે.
એક પાતળા પારદર્શક પડની અંદર બાળક મોટું થાય છે. આંખોના મસલ્સ, આઇબ્રો, ફિંગરપ્રિન્ટ્સ, લંગ્સ, બ્રેન, સ્પાઇનલ કોર્ડ, હાથ-પગ વિકસિત થવા લાગે છે.એક પાતળા પારદર્શક પડની અંદર બાળક મોટું થાય છે. આંખોના મસલ્સ, આઇબ્રો, ફિંગરપ્રિન્ટ્સ, લંગ્સ, બ્રેન, સ્પાઇનલ કોર્ડ, હાથ-પગ વિકસિત થવા લાગે છે.
વાળ, નખ, માથું અને રિપ્રોડક્ટિવ અંગો બનવા લાગે છે. સાઇઝ આશરે 6 સેમી. અને વજન 30 ગ્રામ જેટલું થઈ જાય છે.વાળ, નખ, માથું અને રિપ્રોડક્ટિવ અંગો બનવા લાગે છે. સાઇઝ આશરે 6 સેમી. અને વજન 30 ગ્રામ જેટલું થઈ જાય છે.
જેનિટલ ઓર્ગન વિકસિત થઈ જાય છે. માથું પણ વિકસિત થઈ જાય છે. સાઇઝ આશરે 12 સેમી. અને વજન 80 ગ્રામ જેટલું થઈ જાય છે.જેનિટલ ઓર્ગન વિકસિત થઈ જાય છે. માથું પણ વિકસિત થઈ જાય છે. સાઇઝ આશરે 12 સેમી. અને વજન 80 ગ્રામ જેટલું થઈ જાય છે.
બાળક પાતળા પારદર્શક પડના લિક્વિડની અંદર તરવા લાગે છે. અંગૂઠો પણ ચૂસવા લાગે છે. સાઇઝ 18 સેમી. અને વજન આશરે 250 ગ્રામ થઈ જાય છે.બાળક પાતળા પારદર્શક પડના લિક્વિડની અંદર તરવા લાગે છે. અંગૂઠો પણ ચૂસવા લાગે છે. સાઇઝ 18 સેમી. અને વજન આશરે 250 ગ્રામ થઈ જાય છે.
બોડીના અંગો અને હાડકા મજબૂત થવા લાગે છે. હાર્ટ બીટ પણ સાંભળી શકાય છે. હાઇટ 25 સેમી. અને વજન 500 ગ્રામ જેટલું થઈ જાય છે.બોડીના અંગો અને હાડકા મજબૂત થવા લાગે છે. હાર્ટ બીટ પણ સાંભળી શકાય છે. હાઇટ 25 સેમી. અને વજન 500 ગ્રામ જેટલું થઈ જાય છે.
વજન ઝડપથી વધવા લાગે છે. આંખો થોડી-થોડી ખુલવા લાગે છે. શરીરમાં લોહી બનવા લાગે છે. હાઇટ 35 સેમી અને વજન આશરે 1 કિલો થઈ જાય છે.વજન ઝડપથી વધવા લાગે છે. આંખો થોડી-થોડી ખુલવા લાગે છે. શરીરમાં લોહી બનવા લાગે છે. હાઇટ 35 સેમી અને વજન આશરે 1 કિલો થઈ જાય છે.
બાળક બહારનો અવાજ સાંભળી શકે છે અને રિએક્ટ કરે છે. હાઇટ આશરે 43 સેમી. અને વજન 2 કિલો થઈ જાય છે.બાળક બહારનો અવાજ સાંભળી શકે છે અને રિએક્ટ કરે છે. હાઇટ આશરે 43 સેમી. અને વજન 2 કિલો થઈ જાય છે.
બાળકની ગ્રોથ પોતાની ફુલ સાઇઝમાં થઈ ગઈ હોય છે. હાઇટ આશરે 50 સેમી અને વજન આશરે 2.5 કિલો થઈ જાય છે.બાળકની ગ્રોથ પોતાની ફુલ સાઇઝમાં થઈ ગઈ હોય છે. હાઇટ આશરે 50 સેમી અને વજન આશરે 2.5 કિલો થઈ જાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App