કેવી રીતે પડે છે ચહેરા અને શરીર પર સફેદ ડાઘ, કારણ જાણી કરો આ ઉપાય

સફેદ ડાઘ વ્યક્તિની સુંદરતાને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે, જેના લીધે વ્યક્તિમાં કોન્ફિડન્સનો અભાવ અને ટેન્શન થવા લાગે છે.

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 04:13 PM
સફેદ ડાઘ મોં અને ગરદન સિવાય પીઠ, કાંડા, હાથ અને પગમાં પણ થઈ શકે છે.
સફેદ ડાઘ મોં અને ગરદન સિવાય પીઠ, કાંડા, હાથ અને પગમાં પણ થઈ શકે છે.

કેવી રીતે પડે છે ચહેરા અને શરીર પર સફેદ ડાઘ, કારણ જાણી કરો આ ઉપાય.

યૂટિલિટી ડેસ્કઃ ચહેરા અને શરીર પર થતા સફેદ ડાઘ જેને આપણે કોઢ તથા મેડિકલ ભાષામાં Vitiligo અથવા leucodermaના નામથી ઓળખીએ છીએ, તે એક ખૂબ જ સામાન્ય સ્કિન સંબંધી રોગ છે. આ રોગથી દુનિયાની વસતીનો એક ખૂબ મોટો ભાગ પ્રભાવિત છે. આ રોગ મોટાભાગે ડાર્ક સ્કિનવાળા લોકોમાં વધુ જોવા મળે છે. ચામડીના આ રોગના કારણે માનસિક તણાવ અને confidenceમાં કમી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, કારણ કે સફેદ ડાઘ વ્યક્તિની સુંદરતાને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે, જેના લીધે વ્યક્તિમાં કોન્ફિડન્સનો અભાવ અને ટેન્શન થવા લાગે છે. આવું સૌથી વધુ ત્યારે થાય છે જ્યારે સફેદ ડાઘ મોં અને ગળા પર થાય.

સફેદ ડાઘ મોં અને ગરદન સિવાય પીઠ, કાંડા, હાથ અને પગમાં પણ થઈ શકે છે. આ પહેલા નાનકડા ડાઘથી શરૂ થાય છે અને ધીમે-ધીમે મોટા થતા જાય છે અને ક્યારેક ક્યારેક તો દર્દીની આખી સ્કિન સફેદ થઈ જાય છે. આજે અમે તમને સફેદ ડાઘ દૂર કરવાના કેટલાક ઘરેલૂ નુસખા જણાવવા જઈ રહ્યા છીએ. તેમજ તેના કારણો અને લક્ષણો વિશે પણ જણાવી રહ્યા છીએ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સફેદ ડાઘના કારણો, લક્ષણો અને ઘરેલૂ ઉપાય...

30 ટકા લોકોમાં આ સમસ્યાનું કારણ જિનેટિક અથવા વારસાગત જ હોય છે.
30 ટકા લોકોમાં આ સમસ્યાનું કારણ જિનેટિક અથવા વારસાગત જ હોય છે.
સૂર્યની નુકસાનકારક યૂવી કિરણોના કારણે
સૂર્યની નુકસાનકારક યૂવી કિરણોના કારણે
પેટની ગડબડી અથવા પેટના કૃમિના કારણે
પેટની ગડબડી અથવા પેટના કૃમિના કારણે
કમળો અથવા લીવર પ્રોબ્લેમ થવાના કારણે
કમળો અથવા લીવર પ્રોબ્લેમ થવાના કારણે
પરસેવો આવવાથી સિસ્ટમમાં પ્રોબ્લેમ થવાના કારણે
પરસેવો આવવાથી સિસ્ટમમાં પ્રોબ્લેમ થવાના કારણે
ડાયબિટીસ, હાઇપોથાઇરોઇડ અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના કારણે
ડાયબિટીસ, હાઇપોથાઇરોઇડ અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના કારણે
ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે
ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે
ચામડીના આ રોગના કારણે માનસિક તણાવ અને confidenceમાં કમી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
ચામડીના આ રોગના કારણે માનસિક તણાવ અને confidenceમાં કમી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
સ્કિન અને વાળ સફેદ થવા, વાળ ખરવા
સ્કિન અને વાળ સફેદ થવા, વાળ ખરવા
નબળાઈ આવવી
નબળાઈ આવવી
તાપમાં જવાથી સ્કિનમાં ઇરિટેશન થવું
તાપમાં જવાથી સ્કિનમાં ઇરિટેશન થવું
આ પહેલા નાનકડા ડાઘથી શરૂ થાય છે અને ધીમે-ધીમે મોટા થતા જાય છે અને ક્યારેક ક્યારેક તો દર્દીની આખી સ્કિન સફેદ થઈ જાય છે.
આ પહેલા નાનકડા ડાઘથી શરૂ થાય છે અને ધીમે-ધીમે મોટા થતા જાય છે અને ક્યારેક ક્યારેક તો દર્દીની આખી સ્કિન સફેદ થઈ જાય છે.
1 ચમચી આદુંનો રસ 2 ચમચી લાલ માટીના પાઉડરની સાથે મિક્સ કરી ઇફેક્ટેડ જગ્યાએ 2 મિનિટ મસાજ કરી સુકવવા દો.
1 ચમચી આદુંનો રસ 2 ચમચી લાલ માટીના પાઉડરની સાથે મિક્સ કરી ઇફેક્ટેડ જગ્યાએ 2 મિનિટ મસાજ કરી સુકવવા દો.
તાંબાના વાસણમાં રાખેલું પાણી જ પીવાથી શરીરમાં કોપરની પૂરતી થશે અને સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ મળશે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી જ પીવાથી શરીરમાં કોપરની પૂરતી થશે અને સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ મળશે.
તમે બહાર નીકળતા પહેલા એક સારું SPFયુક્ત ક્રીમ લગાવવાનું ન ભૂલતા. આ તમને સન ડેમેજ અને સનબર્નથી તો બચાવશે જ સાથે જ સફેદ ડાઘને પણ વધતા રોકશે.
તમે બહાર નીકળતા પહેલા એક સારું SPFયુક્ત ક્રીમ લગાવવાનું ન ભૂલતા. આ તમને સન ડેમેજ અને સનબર્નથી તો બચાવશે જ સાથે જ સફેદ ડાઘને પણ વધતા રોકશે.
આ બ્લડ પ્યુરીફાય કરવાની સાથે-સાથે તમારો ચહેરો પણ નિખારશે અને સફેદ ડાઘ દૂર કરવામાં પણ મદદ કરશે. તેમાં સ્કિન ફ્રેન્ડલી પ્રોપર્ટીઝ હોય છે.
આ બ્લડ પ્યુરીફાય કરવાની સાથે-સાથે તમારો ચહેરો પણ નિખારશે અને સફેદ ડાઘ દૂર કરવામાં પણ મદદ કરશે. તેમાં સ્કિન ફ્રેન્ડલી પ્રોપર્ટીઝ હોય છે.
તુલસીને નિયમિતપણે સ્કિન પર લગાવવાથી melanin  production વધે છે, જેનાથી સફેદ ડાઘ દૂર કરવામાં મદદ થાય છે.
તુલસીને નિયમિતપણે સ્કિન પર લગાવવાથી melanin production વધે છે, જેનાથી સફેદ ડાઘ દૂર કરવામાં મદદ થાય છે.
સફેદ ડાઘ દૂર કરવા માટે મૂળાના બીજ પણ અસરકારક છે.
સફેદ ડાઘ દૂર કરવા માટે મૂળાના બીજ પણ અસરકારક છે.
આ તેલને દિવસમાં 2-3 વખત લગાવો.
આ તેલને દિવસમાં 2-3 વખત લગાવો.
અખરોટના પાઉડરથી સફેદ ડાઘથી જલ્દી છુટકારો મળશે. અખરોટના પાઉડરમાં થોડું પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.
અખરોટના પાઉડરથી સફેદ ડાઘથી જલ્દી છુટકારો મળશે. અખરોટના પાઉડરમાં થોડું પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.
બે ચમચી ચંદન પાઉડરમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરી તેને સફેદ ડાઘ હોય ત્યાં લગાવો.
બે ચમચી ચંદન પાઉડરમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરી તેને સફેદ ડાઘ હોય ત્યાં લગાવો.
તમે સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે યોગાસન, ધ્યાન અને બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. તેના માટે તમે ડોક્ટરની મદદ પણ લઈ શકો છો.
તમે સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે યોગાસન, ધ્યાન અને બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. તેના માટે તમે ડોક્ટરની મદદ પણ લઈ શકો છો.
X
સફેદ ડાઘ મોં અને ગરદન સિવાય પીઠ, કાંડા, હાથ અને પગમાં પણ થઈ શકે છે.સફેદ ડાઘ મોં અને ગરદન સિવાય પીઠ, કાંડા, હાથ અને પગમાં પણ થઈ શકે છે.
30 ટકા લોકોમાં આ સમસ્યાનું કારણ જિનેટિક અથવા વારસાગત જ હોય છે.30 ટકા લોકોમાં આ સમસ્યાનું કારણ જિનેટિક અથવા વારસાગત જ હોય છે.
સૂર્યની નુકસાનકારક યૂવી કિરણોના કારણેસૂર્યની નુકસાનકારક યૂવી કિરણોના કારણે
પેટની ગડબડી અથવા પેટના કૃમિના કારણેપેટની ગડબડી અથવા પેટના કૃમિના કારણે
કમળો અથવા લીવર પ્રોબ્લેમ થવાના કારણેકમળો અથવા લીવર પ્રોબ્લેમ થવાના કારણે
પરસેવો આવવાથી સિસ્ટમમાં પ્રોબ્લેમ થવાના કારણેપરસેવો આવવાથી સિસ્ટમમાં પ્રોબ્લેમ થવાના કારણે
ડાયબિટીસ, હાઇપોથાઇરોઇડ અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના કારણેડાયબિટીસ, હાઇપોથાઇરોઇડ અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના કારણે
ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણેખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે
ચામડીના આ રોગના કારણે માનસિક તણાવ અને confidenceમાં કમી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.ચામડીના આ રોગના કારણે માનસિક તણાવ અને confidenceમાં કમી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
સ્કિન અને વાળ સફેદ થવા, વાળ ખરવાસ્કિન અને વાળ સફેદ થવા, વાળ ખરવા
નબળાઈ આવવીનબળાઈ આવવી
તાપમાં જવાથી સ્કિનમાં ઇરિટેશન થવુંતાપમાં જવાથી સ્કિનમાં ઇરિટેશન થવું
આ પહેલા નાનકડા ડાઘથી શરૂ થાય છે અને ધીમે-ધીમે મોટા થતા જાય છે અને ક્યારેક ક્યારેક તો દર્દીની આખી સ્કિન સફેદ થઈ જાય છે.આ પહેલા નાનકડા ડાઘથી શરૂ થાય છે અને ધીમે-ધીમે મોટા થતા જાય છે અને ક્યારેક ક્યારેક તો દર્દીની આખી સ્કિન સફેદ થઈ જાય છે.
1 ચમચી આદુંનો રસ 2 ચમચી લાલ માટીના પાઉડરની સાથે મિક્સ કરી ઇફેક્ટેડ જગ્યાએ 2 મિનિટ મસાજ કરી સુકવવા દો.1 ચમચી આદુંનો રસ 2 ચમચી લાલ માટીના પાઉડરની સાથે મિક્સ કરી ઇફેક્ટેડ જગ્યાએ 2 મિનિટ મસાજ કરી સુકવવા દો.
તાંબાના વાસણમાં રાખેલું પાણી જ પીવાથી શરીરમાં કોપરની પૂરતી થશે અને સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ મળશે.તાંબાના વાસણમાં રાખેલું પાણી જ પીવાથી શરીરમાં કોપરની પૂરતી થશે અને સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ મળશે.
તમે બહાર નીકળતા પહેલા એક સારું SPFયુક્ત ક્રીમ લગાવવાનું ન ભૂલતા. આ તમને સન ડેમેજ અને સનબર્નથી તો બચાવશે જ સાથે જ સફેદ ડાઘને પણ વધતા રોકશે.તમે બહાર નીકળતા પહેલા એક સારું SPFયુક્ત ક્રીમ લગાવવાનું ન ભૂલતા. આ તમને સન ડેમેજ અને સનબર્નથી તો બચાવશે જ સાથે જ સફેદ ડાઘને પણ વધતા રોકશે.
આ બ્લડ પ્યુરીફાય કરવાની સાથે-સાથે તમારો ચહેરો પણ નિખારશે અને સફેદ ડાઘ દૂર કરવામાં પણ મદદ કરશે. તેમાં સ્કિન ફ્રેન્ડલી પ્રોપર્ટીઝ હોય છે.આ બ્લડ પ્યુરીફાય કરવાની સાથે-સાથે તમારો ચહેરો પણ નિખારશે અને સફેદ ડાઘ દૂર કરવામાં પણ મદદ કરશે. તેમાં સ્કિન ફ્રેન્ડલી પ્રોપર્ટીઝ હોય છે.
તુલસીને નિયમિતપણે સ્કિન પર લગાવવાથી melanin  production વધે છે, જેનાથી સફેદ ડાઘ દૂર કરવામાં મદદ થાય છે.તુલસીને નિયમિતપણે સ્કિન પર લગાવવાથી melanin production વધે છે, જેનાથી સફેદ ડાઘ દૂર કરવામાં મદદ થાય છે.
સફેદ ડાઘ દૂર કરવા માટે મૂળાના બીજ પણ અસરકારક છે.સફેદ ડાઘ દૂર કરવા માટે મૂળાના બીજ પણ અસરકારક છે.
આ તેલને દિવસમાં 2-3 વખત લગાવો.આ તેલને દિવસમાં 2-3 વખત લગાવો.
અખરોટના પાઉડરથી સફેદ ડાઘથી જલ્દી છુટકારો મળશે. અખરોટના પાઉડરમાં થોડું પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.અખરોટના પાઉડરથી સફેદ ડાઘથી જલ્દી છુટકારો મળશે. અખરોટના પાઉડરમાં થોડું પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.
બે ચમચી ચંદન પાઉડરમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરી તેને સફેદ ડાઘ હોય ત્યાં લગાવો.બે ચમચી ચંદન પાઉડરમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરી તેને સફેદ ડાઘ હોય ત્યાં લગાવો.
તમે સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે યોગાસન, ધ્યાન અને બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. તેના માટે તમે ડોક્ટરની મદદ પણ લઈ શકો છો.તમે સ્ટ્રેસ ફ્રી રહો અને તેના માટે યોગાસન, ધ્યાન અને બ્રીધિંગ એક્સરસાઇઝ કરો. તેના માટે તમે ડોક્ટરની મદદ પણ લઈ શકો છો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App