ગરમ પાણીમાં ચપટી હિંગ મિક્સ કરી રોજ પીવાથી થશે આશ્ચર્યજનક ફાયદા

આર્યિવેદ અનુસાર ગરમ પાણીમાં અડધી ચપટી હિંગ નાંખીને રોજ પીશો તો થાય છે આ 7 ફાયદા

Divyabhaskar.com | Updated - Feb 05, 2018, 08:52 AM
Benefits Of Drinking Hot Hing Water

યુટિલિટી ડેસ્કઃ મોટાભાગે હિંગનો ઉપયોગ મસાલામાં કરવામાં આવે છે. તે ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેને મેડિકલ યૂઝ માટે પણ વાપરવામાં આવે છે. જૂના સમયમાં પીરિયડ્સમાં પેટનો દુઃખાવો ઓછો કરવા હિંગનું પાણી પીવામાં આવતું. હિંગ ખાંસી દૂર કરે છે. તે અસ્થમાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. એટલું જ નહીં તેનું પાણી પીવાથી પણ અનેક ફાયદા થાય છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ હિંગનું પાણી પીવાથી થતા ફાયદા વિશે...

આયુર્વેદ અનુસાર ગરમ પાણીમાં અડધી ચપટી હિંગ નાંખીને રોજ પીવાથી તમને આ 7 ફાયદા થઇ શકે છે.

- જ્યારે હિંગને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે ત્યારે બાથરૂમ લાગે છે અને કિડની અને બ્લેડર ક્લીન થાય છે. આ યૂરિન ઇન્ફેક્શનને પણ રોકે છે.
- હિંગ એન્ટી ઇફ્લેમેટરી પ્રોપર્ટીની સાથે આવે છે. આ ડાઇજેશન રિલેટેડ સમસ્યાને ફિક્સ કરવાની સાથે એસિડિટીને દૂર કરે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય ફાયદા વિશે વિગતે...

Benefits Of Drinking Hot Hing Water

- તે બ્લડમાં શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.
- ડેલી બેસિસ પર હિંગનું પાણી પીવાથી હાડકાં મજબૂત થાય છે.
- હીંગ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી છે, તેનાથી અસ્થમા પર કંટ્રોલ રહે છે.
- હીંગમાં બીટા કેરોટીન છે જે આંખને હેલ્ધી રાખવાની સાથે તેને હાઇડ્રેટ કરે છે.
- હીંગમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ બોડીને એનિમિયાથી બચાવવાની સાથે દાંતને સ્ટ્રોન્ગ રાખે છે. હિંગ કેન્સરને પણ પ્રોટેક્ટ કરે છે. 

 

X
Benefits Of Drinking Hot Hing Water
Benefits Of Drinking Hot Hing Water
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App