ઉંમર પ્રમાણે જાણો કયા વ્યક્તિએ આખા દિવસમાં કેટલાં પગલાં ચાલવું જોઈએ

તમારી ઉંમર પ્રમાણે આખા દિવસમાં કેટલું ચાલવું જોઈએ, જાણો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 12:45 PM
Know Recommended Walking according to age group

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફિઝિકલી એક્ટિવ રહેવાથી ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે જ જો આપણે રોજ કેટલાક પગલાં ચાલીએ તો તેનાથી કેલરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. ખાસ કરીને તેનાથી એક્સ્ટ્રા ફેટ ઘટાડી શકાય છે. સ્વીડનની યૂનિવર્સિટી ઓફ કાલ્મરમાં 14 રિસર્ચરની ટીમે એક સ્ટડીમાં સાબિત કર્યું છે કે કઈ ઉંમરમાં વ્યક્તિએ કેટલાં પગલાં ચાલવું જોઈએ. જો તમે તમારી ઉંમર પ્રમાણે અહીં જણાવેલ સ્ટેપ્સ ચાલો તો તમે તમારું વજન પણ કંટ્રોલ કરી શકો છો. વજન કંટ્રોલમાં રહેવાથી હાર્ટ ડિસીઝ, ડાયબિટીસ અને હાઈ બીપી જેવી બીમારીઓનો ખતરો દૂર થાય છે. સાથે જ અન્ય અનેક પ્રકારના ફાયદાઓ પણ મળે છે. આ રિસર્ચના આધારે અમે તમને જણાવી રહ્યાં છે કઈ ઉંમરમાં કેટલું ચાલવું. એક અંદાજ મુજબ 1320 પગલાંએ એક કિલોમીટર થાય છે.

આગળ વાંચો આખા દિવસમાં તમારી ઉંમર પ્રમાણે તમારે કેટલું ચાલવું જોઈએ.

Know Recommended Walking according to age group

15000 પગલાં એટલે અંદાજે 11 કિલોમીટર થાય. જ્યારે 12 000 પગલાં એટલે 9 કિલોમીટર થાય. અહીં 1320 પગલાંએ એક કિલોમીટર ગણવામાં આવ્યું છે અને પગલાંને 2થી 2.5 ફૂટનું ગણવામાં આવ્યું છે.

Know Recommended Walking according to age group

12 000 પગલાં એટલે 9 કિલોમીટર થાય. 

Know Recommended Walking according to age group

11 હજાર પગલાં એટલે અંદાજે 8 કિલોમીટરથી થોડું વધારે થાય.

10000 પગલાં એટલે સાડા સાત કિલોમીટર જેવું થાય.

Know Recommended Walking according to age group

8000 પગલાં એટલે 6 કિલોમીટર જેવું થાય.

X
Know Recommended Walking according to age group
Know Recommended Walking according to age group
Know Recommended Walking according to age group
Know Recommended Walking according to age group
Know Recommended Walking according to age group
Know Recommended Walking according to age group
Know Recommended Walking according to age group
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App