શુગર લેવલ વધવાથી થાય છે આ 9 ગંભીર સમસ્યા, જાણીને થઈ જજો સાવચેત

અવેરનેસની કમીના કારણે મોટાભાગના ભારતીયોને ડાયબિટીસ થવાના 3 વર્ષ પછી જાણ થાય છે કે તેમનું બ્લડ શુગર લેવલ કેટલું વધી ગયું.

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 05:25 PM
જો ડાયબિટીસનો સમય પર ઇલાજ ન કરાવવામાં આવે તો તેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
જો ડાયબિટીસનો સમય પર ઇલાજ ન કરાવવામાં આવે તો તેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.

યૂટિલિટી ડેસ્કઃ ઈન્ડિયા ડાયબિટીસ ફાઉન્ડેશન મુજબ ભારતમાં સતત ડાયબિટીસના કિસ્સાઓ વધી રહ્યા છે. અવેરનેસની કમીના કારણે મોટાભાગના ભારતીયોને ડાયબિટીસ થવાના 3 વર્ષ પછી જાણ થાય છે કે તેમનું બ્લડ શુગર લેવલ કેટલું વધી ગયું છે. નવી દિલ્હીના ડાયબેટોલોજિસ્ટ ડો. નરેન્દ્ર ગુપ્તા જણાવે છે કે જો ડાયબિટીસનો સમય પર ઇલાજ ન કરાવવામાં આવે તો તેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. ડો. ગુપ્તા જણાવે છે આવા જ 9 સાઇડ ઈફેક્ટ વિશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધેલું શુગર લેવલ ક્યા ખતરાનું કારણ બની શકે છે...

બ્લડમાં શુગર લેવલ વધવાથી સ્કિન રફ થવા લાગે છે. ખંજવાળ, રેશેઝના સિવાય બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે.
બ્લડમાં શુગર લેવલ વધવાથી સ્કિન રફ થવા લાગે છે. ખંજવાળ, રેશેઝના સિવાય બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે.
હાઇ બ્લડ શુગર લેવલના કારણે નશો સુન્ન પડી શકે છે. હાથ-પગમાં સેન્સેશન ખતમ થઈ શકે છે.
હાઇ બ્લડ શુગર લેવલના કારણે નશો સુન્ન પડી શકે છે. હાથ-પગમાં સેન્સેશન ખતમ થઈ શકે છે.
ડાયબિટીસના કારણે લોહીની નળીઓમાં ટ્રાઇગ્લિસરીન એટલે કે હાર્મફુલ બ્લડ ફેટ વધી જાય છે. તેનાથી સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.
ડાયબિટીસના કારણે લોહીની નળીઓમાં ટ્રાઇગ્લિસરીન એટલે કે હાર્મફુલ બ્લડ ફેટ વધી જાય છે. તેનાથી સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.
ડાયબિટીસના કારણે વધેલું ગ્લૂકોઝ લેવલ આંખોની બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. ધીમે-ધીમે આંખોની રોશની ખતમ થઈ શકે છે.
ડાયબિટીસના કારણે વધેલું ગ્લૂકોઝ લેવલ આંખોની બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. ધીમે-ધીમે આંખોની રોશની ખતમ થઈ શકે છે.
હાઇ બ્લડ ગ્લૂકોઝ કિડનીમાં રહેલા બ્લડ ફિલ્ટર કરવાવાળા નેફ્રાન્સને નુકસાન પહોંચાડે છે. 8થી 10 વર્ષમાં કિડની ફેઇલ થઈ શકે છે.
હાઇ બ્લડ ગ્લૂકોઝ કિડનીમાં રહેલા બ્લડ ફિલ્ટર કરવાવાળા નેફ્રાન્સને નુકસાન પહોંચાડે છે. 8થી 10 વર્ષમાં કિડની ફેઇલ થઈ શકે છે.
નર્વ્સ ડેમેજ થવાથી ઈજા અને ઘા જલ્દી ઠીક નથી થતા. ઈન્ફેક્શન હાડકા સુધી ફેલાવાથી ગેંગરીન થઈ શકે છે. હાથ-પગ કાપવા પડી શકે છે.
નર્વ્સ ડેમેજ થવાથી ઈજા અને ઘા જલ્દી ઠીક નથી થતા. ઈન્ફેક્શન હાડકા સુધી ફેલાવાથી ગેંગરીન થઈ શકે છે. હાથ-પગ કાપવા પડી શકે છે.
વધેલું શુગર લેવલ લોહીની નળીઓમાં બ્લોકેઝ વધારીને હાર્ટની મસલ્સને નુકસાન પહોંચાડે છે. હાર્ટ એટેકનો ખતરો બેવડો થઈ જાય છે.
વધેલું શુગર લેવલ લોહીની નળીઓમાં બ્લોકેઝ વધારીને હાર્ટની મસલ્સને નુકસાન પહોંચાડે છે. હાર્ટ એટેકનો ખતરો બેવડો થઈ જાય છે.
હાઇ શુગર લેવલથી બ્રેનમાં બ્લડ સપ્લાઈ ઓછી થઈ જાય છે. તેનાથી બ્રેનનો અમુક ભાગ ડેમેજ થઈ શકે છે. મેમોરી લોસ તથા પેરાલિસિસ થઈ શકે છે.
હાઇ શુગર લેવલથી બ્રેનમાં બ્લડ સપ્લાઈ ઓછી થઈ જાય છે. તેનાથી બ્રેનનો અમુક ભાગ ડેમેજ થઈ શકે છે. મેમોરી લોસ તથા પેરાલિસિસ થઈ શકે છે.
શુગર લેવલ વધવાથી જેનિટલ ઓર્ગન્સની નર્વ્સ પણ ડેમેજ થઈ શકે છે. ઈરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને ઈનફર્ટિલિટી થવાની શક્યતા વધી જાય છે.
શુગર લેવલ વધવાથી જેનિટલ ઓર્ગન્સની નર્વ્સ પણ ડેમેજ થઈ શકે છે. ઈરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને ઈનફર્ટિલિટી થવાની શક્યતા વધી જાય છે.
X
જો ડાયબિટીસનો સમય પર ઇલાજ ન કરાવવામાં આવે તો તેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.જો ડાયબિટીસનો સમય પર ઇલાજ ન કરાવવામાં આવે તો તેના કારણે અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
બ્લડમાં શુગર લેવલ વધવાથી સ્કિન રફ થવા લાગે છે. ખંજવાળ, રેશેઝના સિવાય બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે.બ્લડમાં શુગર લેવલ વધવાથી સ્કિન રફ થવા લાગે છે. ખંજવાળ, રેશેઝના સિવાય બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે.
હાઇ બ્લડ શુગર લેવલના કારણે નશો સુન્ન પડી શકે છે. હાથ-પગમાં સેન્સેશન ખતમ થઈ શકે છે.હાઇ બ્લડ શુગર લેવલના કારણે નશો સુન્ન પડી શકે છે. હાથ-પગમાં સેન્સેશન ખતમ થઈ શકે છે.
ડાયબિટીસના કારણે લોહીની નળીઓમાં ટ્રાઇગ્લિસરીન એટલે કે હાર્મફુલ બ્લડ ફેટ વધી જાય છે. તેનાથી સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.ડાયબિટીસના કારણે લોહીની નળીઓમાં ટ્રાઇગ્લિસરીન એટલે કે હાર્મફુલ બ્લડ ફેટ વધી જાય છે. તેનાથી સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.
ડાયબિટીસના કારણે વધેલું ગ્લૂકોઝ લેવલ આંખોની બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. ધીમે-ધીમે આંખોની રોશની ખતમ થઈ શકે છે.ડાયબિટીસના કારણે વધેલું ગ્લૂકોઝ લેવલ આંખોની બ્લડ વેસલ્સને નુકસાન પહોંચાડે છે. ધીમે-ધીમે આંખોની રોશની ખતમ થઈ શકે છે.
હાઇ બ્લડ ગ્લૂકોઝ કિડનીમાં રહેલા બ્લડ ફિલ્ટર કરવાવાળા નેફ્રાન્સને નુકસાન પહોંચાડે છે. 8થી 10 વર્ષમાં કિડની ફેઇલ થઈ શકે છે.હાઇ બ્લડ ગ્લૂકોઝ કિડનીમાં રહેલા બ્લડ ફિલ્ટર કરવાવાળા નેફ્રાન્સને નુકસાન પહોંચાડે છે. 8થી 10 વર્ષમાં કિડની ફેઇલ થઈ શકે છે.
નર્વ્સ ડેમેજ થવાથી ઈજા અને ઘા જલ્દી ઠીક નથી થતા. ઈન્ફેક્શન હાડકા સુધી ફેલાવાથી ગેંગરીન થઈ શકે છે. હાથ-પગ કાપવા પડી શકે છે.નર્વ્સ ડેમેજ થવાથી ઈજા અને ઘા જલ્દી ઠીક નથી થતા. ઈન્ફેક્શન હાડકા સુધી ફેલાવાથી ગેંગરીન થઈ શકે છે. હાથ-પગ કાપવા પડી શકે છે.
વધેલું શુગર લેવલ લોહીની નળીઓમાં બ્લોકેઝ વધારીને હાર્ટની મસલ્સને નુકસાન પહોંચાડે છે. હાર્ટ એટેકનો ખતરો બેવડો થઈ જાય છે.વધેલું શુગર લેવલ લોહીની નળીઓમાં બ્લોકેઝ વધારીને હાર્ટની મસલ્સને નુકસાન પહોંચાડે છે. હાર્ટ એટેકનો ખતરો બેવડો થઈ જાય છે.
હાઇ શુગર લેવલથી બ્રેનમાં બ્લડ સપ્લાઈ ઓછી થઈ જાય છે. તેનાથી બ્રેનનો અમુક ભાગ ડેમેજ થઈ શકે છે. મેમોરી લોસ તથા પેરાલિસિસ થઈ શકે છે.હાઇ શુગર લેવલથી બ્રેનમાં બ્લડ સપ્લાઈ ઓછી થઈ જાય છે. તેનાથી બ્રેનનો અમુક ભાગ ડેમેજ થઈ શકે છે. મેમોરી લોસ તથા પેરાલિસિસ થઈ શકે છે.
શુગર લેવલ વધવાથી જેનિટલ ઓર્ગન્સની નર્વ્સ પણ ડેમેજ થઈ શકે છે. ઈરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને ઈનફર્ટિલિટી થવાની શક્યતા વધી જાય છે.શુગર લેવલ વધવાથી જેનિટલ ઓર્ગન્સની નર્વ્સ પણ ડેમેજ થઈ શકે છે. ઈરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને ઈનફર્ટિલિટી થવાની શક્યતા વધી જાય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App