Divya Bhaskar

Home » Lifestyle » Health » Know Causes and best remedies for Bad Breath problem

ઉનાળામાં મોંમાંથી ગંદી દુર્ગંધ આવે છે? તો કાયમી દૂર કરશે આ 9 અસરદાર નુસખા

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 02:25 PM

ઉનાળામાં ઘણાં લોકોમાં મોંમાંથી આવે છે ગંદી દુર્ગંધ, કારણો સમજીને આ 9 નુસખા અપનાવો

  • Know Causes and best remedies for Bad Breath problem
    +20બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઉનાળામાં ઘણાં લોકોના મોંમાંથી બહુ જ ગંદી દુર્ગંધ આવતી હોય છે. જેની લોકો અવગણના કરતાં હોય છે. ભાગ્યે જ લોકોને ખબર હોય છે કે મોઢામાંથી આવતી વાસ એ બીમારીની નિશાની હોઈ શકે છે. સામાન્ય રીતે દાંત, પેઢાં, જીભ અને ગલોફાંની યોગ્ય સફાઈ ન રાખવામાં આવે ત્યારે મોઢામાંથી ગંદી વાસ આવે છે. પણ શું જાણો છો કે અન્ય કેટલાક કારણો પણ છે જેમાં ધ્યાન ન રાખવામાં આવે ત્યારે પણ મોંમાંથી સતત દુર્ગંધ આવે છે. મોંમાંથી ખરાબ વાસ આવવાથી લોકો શરમજનક પરિસ્થિતિ પેદા થાય છે. જેથી આજે અમે તમને મોઢાની વાસ અને શ્વાસની દુર્ગંધ આવવા પાછળ જવાબદાર 10 કારણો અને તેને દૂર કરવા 9 એવા ફૂડ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરવાથી તમે મોઢાની દુર્ગંધથી બચી શકો છો


    આગળ વાંચો કયા કારણોથી મોંમાંથી ગંદી વાસ આવે છે અને તેનાથી બચવાના નેચરલ નુસખાઓ.

  • Know Causes and best remedies for Bad Breath problem
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Know Causes and best remedies for Bad Breath problem
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending