• Home
  • Lifestyle
  • Health
  • સવારથી સાંજ સુધી આ 13 બાબતોના કારણે ફિટ રહે છે મોદી । know about pm mods secret of energy

સવારથી સાંજ સુધી આ 13 બાબતોના કારણે ફિટ રહે છે મોદી

divyabhaskar.com

Apr 12, 2018, 09:14 PM IST
સવારથી સાંજ સુધી આ 13 બાબતોના કારણે ફિટ રહે છે મોદી । know about pm mods secret of energy

યુટિલિટી ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ચીફ અમિત શાહે ગુરુવારે ઉપવાસ કર્યો હતો. મોદીએ કહ્યું કે સત્તા હાસલ ન કરી શકનાર લોકો દેશને આગળ વધવા દેવા માગતા નથી. તેમણે એક દિવસ માટે પણ સંસદ ચાલવા દીધી નથી. લોકતંત્રનું ખુન કર્યું, તેમના અપરાધોને દુનિયા સામે લાવવા માટે અમે ઉપવાસ કરી રહ્યાં છીએ.

આ પહેલીવાર નથી કે જ્યારે મોદી ઉપવાસ કરવા જઇ રહ્યાં છે, પરંતુ છેલ્લા 40 વર્ષથી પણ વધુ સમયથી તેઓ ઉપવાસ કરી રહ્યાં છે. પીએમ મોદી બન્ને નવરાત્રી(ચૈત્ર અને શારદીય) પર નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. તે નિયમોને લઇને ઘણા સખ્ત છે. ક્યારેય પણ નિયમ તોડતા નથી. આ વાત દુનિયા સામે ત્યારે આવી જ્યારે મોદી અમેરિકા પ્રવાસે ગયા હતા અને તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં તેમના સ્વાગત માટે દાવતનું આયોજન કર્યું હતું, પરંતુ એ સમયે મોદીએ કંઇ ખાવાના બદલે માત્ર લીંબુ પાણી પીધું હતું.

તે પોતાની ડાયટને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે. શું તમે જાણો છો કે આખરે 67 વર્ષના મોદી આટલા ફિટ કેવી રીતે રહે છે? તે એવું તે શું ખાય છે જે તેમને હંમેશા એનર્જેટિક બનાવે છે? મોદીના વિભિન્ન ઇન્ટરવ્યૂમાં અને તેમના પરિચિતો તથા જાણકારો દ્વારા લખવામાં આવેલા આર્ટિકલ્સના હવાલાથી અમે જણાવી રહ્યાં છીએ કે ફિટ અને હેલ્ધી રહેવા માટે મોદી આખરે શું કરે છે?

શું છે મોદીની ફિટનેસનું રાજ, આગળની સ્લાઇડ્સમાં વાંચો...
X

COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી