જાણો કેમ પેદા થાય છે ટ્રાન્સજેન્ડર બાળકો ને પ્રેગ્નેન્સીમાં કઈ 5 વાતોનું ધ્યાન રાખવું

આ 7 કારણોથી પેદા થાય છે ટ્રાન્સજેન્ડર બાળકો, પ્રેગ્નેન્સીમાં આ સાવધાની રાખો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 05:38 PM
Know 7 Cause Of The Birth Of A Transgender Child

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સામાન્ય રીતે ટ્રાન્સજેન્ડર એટલે એવા લોકો જે ન તો પુરૂષ અને ન તો સ્ત્રીની કેટેગરીમાં આવે. ફર્ટિલિટી એક્સપર્ટ ડો. રણધીર સિંહ મુજબ ટ્રાન્સજેન્ડર લોકોમાં પુરૂષ અને મહિલા બંનેના ગુણ હોય છે. બહારથી પુરૂષ જેવા દેખાતા વ્યક્તિના આંતરિક ઓર્ગન અને ગુણ મહિલા જેવા હોઈ શકે છે અને આ જ રીતે બહારથી મહિલા જેવા દેખાતા વ્યક્તિના આંતરિક ઓર્ગન અને ગુણ પુરૂષ જેવા હોઈ શકે છે.

કઈ રીતે કોઈ બાળક ટ્રાન્સજેન્ડર બની જાય છે?

ડો. રણધીર કહે છે કે પ્રેગ્નેન્સીના પહેલાં 3 મહિના દરમ્યાન જ બાળકનું લિંગ બને છે. જોકે મોટાભાગના કિસ્સાઓમાં કોઈપણ બાળકના ટ્રાન્સજેન્ડર થવાનું કારણ અજ્ઞાત હોય છે. પણ બાળકના લિંગના નિર્ધારણની પ્રોસેસ દરમ્યાન જો કોઈ ઈજા થાય, ટોક્સિક ફૂડ ખાવામાં આવે, હોર્મોનલ પ્રોબ્લેમ જેવા કારણેથી મહિલા અથવા પુરૂષ બનવાની જગ્યાએ બંને લિંગના ઓર્ગન્સ અથવા ગુણ આવી શકે છે. ડો. રણધીર મુજબ પ્રેગ્નેન્સીના શરૂઆતના 3 મહિના બહુ જ મહત્વના હોય છે. આ દરમ્યાન સૌથી વધારે સાવધાની રાખવી જોઈએ.

ટ્રાન્સજેન્ડર પણ માં બની શકે છે?

આજની એડવાન્સ આઈવીએફ ટેક્નીક દ્વારા ટ્રાન્સજેન્ડર પણ માં બની શકે છે. સૌથી ખાસ વાત એ છે કે ટ્રાન્સજેન્ડર માંના કોઈપણ બાળકની ટ્રાન્સજેન્ડર થવાની સંભાવના હોતી નથી.

આગળ વાંચો કેમ પેદા થાય છે ટ્રાન્સજેન્ડર બાળક અને પ્રેગ્નેન્સીમાં શું સાવધાની રાખવી.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App