હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ નબળી આંખોની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જેમાં નાના બાળકોને પણ હવે તો ચશ્મા આવી જાય છે. જેના માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. આંખોના ફોકસિંગ મસલ્સ ડેમેજ થવાને કારણે આંખોની રોશની ઓછી થઈ જાય છે. જેના કારણે આંખોમાં નંબર આવે છે. આંખોમાં રહેલાં ફોકસિંગ મસલ્સ ડેમેજ થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જો સમય રહેતાં તેને ઓળખી લેવામાં આવે તો આંખોમાં ચશ્મા લાગવાથી બચી શકાય છે. જેથી આજે અમે તમને ચશ્મા આવવાના 5 કારણો અને તેનાથી બચવા માટેના 9 ઉપાય જણાવીશું.
આગળ વાંચો ચશ્મા આવવા પાછળના કારણો અને આંખોમાં ચશ્મા ન લાગે તે માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ.