ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Know 11 signs and symptoms for kidney disease

    શરીરમાં આ 11 તકલીફો જણાય તો સમજો હોઈ શકે છે કિડનીના રોગોની શરૂઆત

    Health Desk, Ahmedabad | Last Modified - Mar 10, 2018, 12:54 PM IST

    કિડનીની સમસ્યા છે કે નહીં તેના માટે સમજો લક્ષણો અને કરો ઈલાજ
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણા શરીરમાં કોઈપણ રોગ થયો હોય તો તેના લક્ષણોની અગાઉથી ઓળખ થઈ જાય તો સમય પહેલાં જ મોટી બીમારીથી બચી શકાય અને યોગ્ય ઈલાજ કરાવી શકાય છે. મોટા ભાગના કિડનીનાં રોગો પણ ભેદી અને છૂપા હોય છે. આ રોગો ગુપચુપ પોતાનું કામ કરતાં રહીને આપણને નુકસાન પહોચાડી શકે છે. આ રોગોમાં શરૂ શરૂમાં ક્યારેય લક્ષણો દેખાતા નથી. જ્યાં સુધી પરિસ્થિતિ ખુબ વણસી ના જાય ત્યાં સુધી રોગીને તેની ખબર જ પડતી નથી. જેથી આપણે તેને વહેલી તકે પકડી પાડવું તે જ યોગ્ય ઉપાય છે.

      આપણા શરીરમાં ઘણા એવા ફેરફારો થવા લાગે છે જે કિડનીના રોગના સંકેત હોય છે. જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનુ નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારીમાંથી બચી શકાય છે. તો આજે જાણી લો શરીરમાં કેવા ફેરફાર થાય તો સમજવુ કે આ છે કિડની રોગના સંકેત.

      આગળ વાંચો કયા 11 ફેરફાર થાય તો સમજવું કે છે કિડની રોગની શરૂઆત છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know 11 signs and symptoms for kidney disease
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `