જાણો શરીરના એવા 10 ભાગ, જેના વિના પણ જીવાય છે જિંદગી

જાણી લો કયા છે આ પાર્ટ્સ જેના વિના પણ માણસ ખુશીથી જીવે છે

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 12:03 AM
people can live without 10 body parts

યુટિલિટિ ડેસ્ક: આપણા શરીરના અનેક પાર્ટ્સ છે અને તે દરેકના કામ પણ અલગ અલગ હોય છે. તેમાં અનેક એવા પાર્ટ્સ છે જેને બોડીથી અલગ કરી દેવામાં આવે તો પણ વ્યક્તિ જીવી શકે છે. બોમ્બે હોસ્પિટલના જનરલ ફિઝિશ્યિન ડૉ.મનીષ જૈન જણાવી રહ્યા છે આવા જ 10 પાર્ટ્સ. જેને બહાર કાઢી લીધા બાદ પણ વ્યક્તિ સરળતાથી જીવન જીવી શકે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શરીરના કયા એવા પાર્ટ્સ છે જેને બહાર કાઢી લીધા બાદ પણ વ્યક્તિ સરળતાથી જીવી શકે છે...

people can live without 10 body parts

લંગમાં કેન્સર કે કોઇ ગંભીર બીમારી થાય તો તેને ઓપરેશનની મદદથી કાઢી શકાય છે. તેના વિના વ્યક્તિ જીવી શકે છે.

people can live without 10 body parts

આ મોઢાની અંદર અક્કલ દાંતની બાજુમાં હોય છે. તેના કારણે મોઢામાં ઇન્ફેક્શન થાય તો તેને બોડીથી અલગ કરવો પડે છે. તેનાથી બોડી પર કોઇ ફરક પડતો નથી.

people can live without 10 body parts

બોડીમાં એપેન્ડિક્સ સ્ટોનની સમસ્યા ઉત્પન્ન કરે છે. પ્રોબ્લેમ વધવા પર તેને કાઢવાનું જરૂરી બને છે. આપણે તેના વિના પણ રહી શકીએ છીએ.

people can live without 10 body parts

ઇયરલોબ્સ એક મસલ્સ છે, જે કાનને હલાવવામાં મદદ કરે છે. તમારા શરીરને તેની કોઇ જરૂર હોતી નથી.

people can live without 10 body parts

શરીર માટે કિડની જરૂરી હોય છે. પણ 2માંથી 1 કિડની ફેલ થઇ જાય તો તેને બોડીથી અલગ કરી શકાય છે. તેના વિના પણ રહી શકાય છે.

people can live without 10 body parts

મગજની નીચેના ભાગમાં પિટ્યૂટરી ગ્લેંડમાં ટ્યૂમર હોય તો ઓપરેશન કરીને તેને કાઢી શકાય છે. તેના વિના પણ જીવી શકાય છે.

people can live without 10 body parts

થાઇરોઇડ ગ્લેંડમાં ટ્યૂમર, ઓવર કે અંડર એક્ટિવ થયા બાદ તેને ઓપરેશનથી કાઢવામાં આવે છે. તેના વિના પણ વ્યક્તિ જીવી શકે છે.

people can live without 10 body parts

મહિલાઓના ગર્ભાશયમાં કેન્સર કે કોઇ ગંભીર બીમારી થાય તો તેને કાઢી લેવામાં આવે છે. આના વિના મહિલા સામાન્ય જીવન જીવી શકે છે.

X
people can live without 10 body parts
people can live without 10 body parts
people can live without 10 body parts
people can live without 10 body parts
people can live without 10 body parts
people can live without 10 body parts
people can live without 10 body parts
people can live without 10 body parts
people can live without 10 body parts
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App