ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Parents, take note! More than 3 hours of TV every day may up diabetes risk in your kids

  ALERT: 3 કલાકથી વધુ ટીવી કે મોબાઇલ જોવાથી બાળકો પર થાય છે આવી અસર

  Divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 03:27 PM IST

  બ્રિટનમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચ મુજબ એવા પેરેન્ટ્સને સાવધાન કરવામાં આવ્યાં છે જેમના બાળકો સ્ક્રીન (ટીવી, કમ્પ્યૂટર અથવ
  • આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.

   યૂટિલિટી ડેસ્કઃ બ્રિટનમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચ મુજબ એવા પેરેન્ટ્સને સાવધાન કરવામાં આવ્યાં છે જેમના બાળકો સ્ક્રીન (ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન) સામે વધુ સમય વિતાવે છે. આર્કાઇવ્સ ઓફ ડિસીઝ ઇન ચાઇલ્ડહૂડ નામના જર્નલમાં પબ્લિશ આ સ્ટડી મુજબ જો બાળક અથવા ટીનેજર દિવસ દરમિયાન 3 કલાકથી વધુ સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તેવા બાળકોમાં ડાયબિટીસનો ખતરો વધી જાય છે.

   શા માટે વધે છે ડાયબિટીસ?

   સતત એક જ જગ્યાએ બેઠાં રહેવાથી મેદસ્વિતા વધે છે. તેના કારણે બોડીમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન નથી બની શકતું. ઈન્સ્યૂલિન એવું હોર્મોન છે જે બોડીમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીસનો ખતરો પણ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 3 કલાકથી વધુ ટીવી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર દર 5માંથી એક બાળકને ડાયબિટીસનો ખતરો રહે છે.

   આવી રીતે થઈ રિસર્ચ

   - રિસર્ચર્સે લંડન, બરમિંઘમ અને લેસ્ટરના 200 સ્કૂલ્સના 4,500 બાળકો સાથે વાત કરીને પહેલા એ જાણ્યું કે તે ટીવી, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનનો કેટલી વાર સુધી ઉપયોગ કરે છે.

   - પછી આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.

   - તેનાથી જાણવા મળ્યું કે જે બાળકો એક કલાકથી ઓછો સમયમાં સ્ક્રીન પર વિતાવે છે, તેમને ડાયબિટીસનો ખતરો નથી હોતો. પરંતુ જે બાળક 3 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેમનામાં ટાઇપ 2 ડાયબિટીસના સંકેત મળ્યાં હતા.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ક્રીનને વધુ સમય આપવાથી બાળકોને અન્ય ક્યા નુકસાન થઈ શકે છે...

  • સતત કલાકો સુધી ઈલેક્ટ્રોનિક સ્ક્રીનની સામે બેસીને ફાસ્ટ ફૂડ અથવા સ્નેક્સ ખાવાથી બાળકોમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સતત કલાકો સુધી ઈલેક્ટ્રોનિક સ્ક્રીનની સામે બેસીને ફાસ્ટ ફૂડ અથવા સ્નેક્સ ખાવાથી બાળકોમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે.

   યૂટિલિટી ડેસ્કઃ બ્રિટનમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચ મુજબ એવા પેરેન્ટ્સને સાવધાન કરવામાં આવ્યાં છે જેમના બાળકો સ્ક્રીન (ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન) સામે વધુ સમય વિતાવે છે. આર્કાઇવ્સ ઓફ ડિસીઝ ઇન ચાઇલ્ડહૂડ નામના જર્નલમાં પબ્લિશ આ સ્ટડી મુજબ જો બાળક અથવા ટીનેજર દિવસ દરમિયાન 3 કલાકથી વધુ સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તેવા બાળકોમાં ડાયબિટીસનો ખતરો વધી જાય છે.

   શા માટે વધે છે ડાયબિટીસ?

   સતત એક જ જગ્યાએ બેઠાં રહેવાથી મેદસ્વિતા વધે છે. તેના કારણે બોડીમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન નથી બની શકતું. ઈન્સ્યૂલિન એવું હોર્મોન છે જે બોડીમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીસનો ખતરો પણ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 3 કલાકથી વધુ ટીવી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર દર 5માંથી એક બાળકને ડાયબિટીસનો ખતરો રહે છે.

   આવી રીતે થઈ રિસર્ચ

   - રિસર્ચર્સે લંડન, બરમિંઘમ અને લેસ્ટરના 200 સ્કૂલ્સના 4,500 બાળકો સાથે વાત કરીને પહેલા એ જાણ્યું કે તે ટીવી, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનનો કેટલી વાર સુધી ઉપયોગ કરે છે.

   - પછી આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.

   - તેનાથી જાણવા મળ્યું કે જે બાળકો એક કલાકથી ઓછો સમયમાં સ્ક્રીન પર વિતાવે છે, તેમને ડાયબિટીસનો ખતરો નથી હોતો. પરંતુ જે બાળક 3 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેમનામાં ટાઇપ 2 ડાયબિટીસના સંકેત મળ્યાં હતા.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ક્રીનને વધુ સમય આપવાથી બાળકોને અન્ય ક્યા નુકસાન થઈ શકે છે...

  • જો બાળકો લાંબા સમય સુધી એકીટશે ઈલેક્ટ્રોનિક સ્ક્રીનને જોતા રહે તો તેનાથી આંખોમાં ડ્રાયનેસ અને રેડનેસની પ્રોબ્લેમ થવા લાગે છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો બાળકો લાંબા સમય સુધી એકીટશે ઈલેક્ટ્રોનિક સ્ક્રીનને જોતા રહે તો તેનાથી આંખોમાં ડ્રાયનેસ અને રેડનેસની પ્રોબ્લેમ થવા લાગે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બ્રિટનમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચ મુજબ એવા પેરેન્ટ્સને સાવધાન કરવામાં આવ્યાં છે જેમના બાળકો સ્ક્રીન (ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન) સામે વધુ સમય વિતાવે છે. આર્કાઇવ્સ ઓફ ડિસીઝ ઇન ચાઇલ્ડહૂડ નામના જર્નલમાં પબ્લિશ આ સ્ટડી મુજબ જો બાળક અથવા ટીનેજર દિવસ દરમિયાન 3 કલાકથી વધુ સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તેવા બાળકોમાં ડાયબિટીસનો ખતરો વધી જાય છે.

   શા માટે વધે છે ડાયબિટીસ?

   સતત એક જ જગ્યાએ બેઠાં રહેવાથી મેદસ્વિતા વધે છે. તેના કારણે બોડીમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન નથી બની શકતું. ઈન્સ્યૂલિન એવું હોર્મોન છે જે બોડીમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીસનો ખતરો પણ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 3 કલાકથી વધુ ટીવી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર દર 5માંથી એક બાળકને ડાયબિટીસનો ખતરો રહે છે.

   આવી રીતે થઈ રિસર્ચ

   - રિસર્ચર્સે લંડન, બરમિંઘમ અને લેસ્ટરના 200 સ્કૂલ્સના 4,500 બાળકો સાથે વાત કરીને પહેલા એ જાણ્યું કે તે ટીવી, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનનો કેટલી વાર સુધી ઉપયોગ કરે છે.

   - પછી આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.

   - તેનાથી જાણવા મળ્યું કે જે બાળકો એક કલાકથી ઓછો સમયમાં સ્ક્રીન પર વિતાવે છે, તેમને ડાયબિટીસનો ખતરો નથી હોતો. પરંતુ જે બાળક 3 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેમનામાં ટાઇપ 2 ડાયબિટીસના સંકેત મળ્યાં હતા.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ક્રીનને વધુ સમય આપવાથી બાળકોને અન્ય ક્યા નુકસાન થઈ શકે છે...

  • જો બાળક લાંબા સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા મોબાઇલનો ઉપયોગ કરે તો બ્રેન ટિશ્યૂઝ ડેમેજ થઈ શકે છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો બાળક લાંબા સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા મોબાઇલનો ઉપયોગ કરે તો બ્રેન ટિશ્યૂઝ ડેમેજ થઈ શકે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બ્રિટનમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચ મુજબ એવા પેરેન્ટ્સને સાવધાન કરવામાં આવ્યાં છે જેમના બાળકો સ્ક્રીન (ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન) સામે વધુ સમય વિતાવે છે. આર્કાઇવ્સ ઓફ ડિસીઝ ઇન ચાઇલ્ડહૂડ નામના જર્નલમાં પબ્લિશ આ સ્ટડી મુજબ જો બાળક અથવા ટીનેજર દિવસ દરમિયાન 3 કલાકથી વધુ સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તેવા બાળકોમાં ડાયબિટીસનો ખતરો વધી જાય છે.

   શા માટે વધે છે ડાયબિટીસ?

   સતત એક જ જગ્યાએ બેઠાં રહેવાથી મેદસ્વિતા વધે છે. તેના કારણે બોડીમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન નથી બની શકતું. ઈન્સ્યૂલિન એવું હોર્મોન છે જે બોડીમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીસનો ખતરો પણ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 3 કલાકથી વધુ ટીવી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર દર 5માંથી એક બાળકને ડાયબિટીસનો ખતરો રહે છે.

   આવી રીતે થઈ રિસર્ચ

   - રિસર્ચર્સે લંડન, બરમિંઘમ અને લેસ્ટરના 200 સ્કૂલ્સના 4,500 બાળકો સાથે વાત કરીને પહેલા એ જાણ્યું કે તે ટીવી, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનનો કેટલી વાર સુધી ઉપયોગ કરે છે.

   - પછી આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.

   - તેનાથી જાણવા મળ્યું કે જે બાળકો એક કલાકથી ઓછો સમયમાં સ્ક્રીન પર વિતાવે છે, તેમને ડાયબિટીસનો ખતરો નથી હોતો. પરંતુ જે બાળક 3 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેમનામાં ટાઇપ 2 ડાયબિટીસના સંકેત મળ્યાં હતા.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ક્રીનને વધુ સમય આપવાથી બાળકોને અન્ય ક્યા નુકસાન થઈ શકે છે...

  • લાંબા સમય સુધી ટીવી અથવા મોબાઇલનો ઉપયોગ કરવાથી બાળકોની બોડીમાં બ્લડનું સર્ક્યૂલેશન યોગ્ય રીતે નથી થઈ શકતું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાંબા સમય સુધી ટીવી અથવા મોબાઇલનો ઉપયોગ કરવાથી બાળકોની બોડીમાં બ્લડનું સર્ક્યૂલેશન યોગ્ય રીતે નથી થઈ શકતું.

   યૂટિલિટી ડેસ્કઃ બ્રિટનમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચ મુજબ એવા પેરેન્ટ્સને સાવધાન કરવામાં આવ્યાં છે જેમના બાળકો સ્ક્રીન (ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન) સામે વધુ સમય વિતાવે છે. આર્કાઇવ્સ ઓફ ડિસીઝ ઇન ચાઇલ્ડહૂડ નામના જર્નલમાં પબ્લિશ આ સ્ટડી મુજબ જો બાળક અથવા ટીનેજર દિવસ દરમિયાન 3 કલાકથી વધુ સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તેવા બાળકોમાં ડાયબિટીસનો ખતરો વધી જાય છે.

   શા માટે વધે છે ડાયબિટીસ?

   સતત એક જ જગ્યાએ બેઠાં રહેવાથી મેદસ્વિતા વધે છે. તેના કારણે બોડીમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન નથી બની શકતું. ઈન્સ્યૂલિન એવું હોર્મોન છે જે બોડીમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીસનો ખતરો પણ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 3 કલાકથી વધુ ટીવી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર દર 5માંથી એક બાળકને ડાયબિટીસનો ખતરો રહે છે.

   આવી રીતે થઈ રિસર્ચ

   - રિસર્ચર્સે લંડન, બરમિંઘમ અને લેસ્ટરના 200 સ્કૂલ્સના 4,500 બાળકો સાથે વાત કરીને પહેલા એ જાણ્યું કે તે ટીવી, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનનો કેટલી વાર સુધી ઉપયોગ કરે છે.

   - પછી આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.

   - તેનાથી જાણવા મળ્યું કે જે બાળકો એક કલાકથી ઓછો સમયમાં સ્ક્રીન પર વિતાવે છે, તેમને ડાયબિટીસનો ખતરો નથી હોતો. પરંતુ જે બાળક 3 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેમનામાં ટાઇપ 2 ડાયબિટીસના સંકેત મળ્યાં હતા.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ક્રીનને વધુ સમય આપવાથી બાળકોને અન્ય ક્યા નુકસાન થઈ શકે છે...

  • ઈલેક્ટ્રોનિક સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી બાળકોના બ્રેન પર ખરાબ અસર પડે છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈલેક્ટ્રોનિક સ્ક્રીન પર વધુ સમય વિતાવવાથી બાળકોના બ્રેન પર ખરાબ અસર પડે છે.

   યૂટિલિટી ડેસ્કઃ બ્રિટનમાં થયેલી એક લેટેસ્ટ રિસર્ચ મુજબ એવા પેરેન્ટ્સને સાવધાન કરવામાં આવ્યાં છે જેમના બાળકો સ્ક્રીન (ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોન) સામે વધુ સમય વિતાવે છે. આર્કાઇવ્સ ઓફ ડિસીઝ ઇન ચાઇલ્ડહૂડ નામના જર્નલમાં પબ્લિશ આ સ્ટડી મુજબ જો બાળક અથવા ટીનેજર દિવસ દરમિયાન 3 કલાકથી વધુ સમય સુધી ટીવી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તેવા બાળકોમાં ડાયબિટીસનો ખતરો વધી જાય છે.

   શા માટે વધે છે ડાયબિટીસ?

   સતત એક જ જગ્યાએ બેઠાં રહેવાથી મેદસ્વિતા વધે છે. તેના કારણે બોડીમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યૂલિન નથી બની શકતું. ઈન્સ્યૂલિન એવું હોર્મોન છે જે બોડીમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરે છે. તેનાથી ડાયબિટીસનો ખતરો પણ વધી જાય છે. રિસર્ચમાં સાબિત થયું છે કે 3 કલાકથી વધુ ટીવી અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર દર 5માંથી એક બાળકને ડાયબિટીસનો ખતરો રહે છે.

   આવી રીતે થઈ રિસર્ચ

   - રિસર્ચર્સે લંડન, બરમિંઘમ અને લેસ્ટરના 200 સ્કૂલ્સના 4,500 બાળકો સાથે વાત કરીને પહેલા એ જાણ્યું કે તે ટીવી, કમ્પ્યૂટર અને સ્માર્ટફોનનો કેટલી વાર સુધી ઉપયોગ કરે છે.

   - પછી આ બાળકોનું બ્લડ ફેટ, ઈન્સ્યૂલિન લેવલ, ફાસ્ટિંગ બ્લડ ગ્લૂકોઝ લેવલ, ઈન્ફ્લામેટરી કેમિકલ્સ, બ્લડ પ્રેશર અને બોડી ફેટ વિશે જાણ્યું.

   - તેનાથી જાણવા મળ્યું કે જે બાળકો એક કલાકથી ઓછો સમયમાં સ્ક્રીન પર વિતાવે છે, તેમને ડાયબિટીસનો ખતરો નથી હોતો. પરંતુ જે બાળક 3 કલાકથી વધુ સમય સ્ક્રીન પર વિતાવે છે તેમનામાં ટાઇપ 2 ડાયબિટીસના સંકેત મળ્યાં હતા.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ક્રીનને વધુ સમય આપવાથી બાળકોને અન્ય ક્યા નુકસાન થઈ શકે છે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Parents, take note! More than 3 hours of TV every day may up diabetes risk in your kids
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `