1

Divya Bhaskar

Home » Lifestyle » Health » 5 Safety Precautions while Massage

સાચી રીત જાણ્યાં વિના કરશો મસાજ તો થશે ગંભીર નુકસાન, રાખો આ 5 સાવચેતી

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 12:31 PM IST

કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પથારી પર પડ્યું રહે તો પણ તેને હાથ-પગમાં બ્લડ સર્ક્યૂલેશન પ્રોપર રાખવા માટે એક્સરસાઇઝ કરવી.

  • 5 Safety Precautions while Massage
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સાચી રીત જાણ્યાં વિના કરશો મસાજ તો થશે ગંભીર નુકસાન, રાખો આ 5 સાવચેતી

    યૂટિલિટી ડેસ્કઃ દુઃખાવામાં આરામ મેળવવા માટે મસાજ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. મેડિકો લીગલ જર્નલમાં છપાયેલી રિપોર્ટ મુજબ દિલ્હીમાં 23 વર્ષના એક યુવકની માત્ર મસાજ કરવાના કારણે મોત થઈ ગઈ.

    શું હતી ઘટના?

    આ યુવકનો પગ બેડમિંટન રમતી વખતે ફ્રેક્ચર થઈ ગયો હતો. ડોક્ટરોએ પગમાં પ્લાસ્ટર બાંધી આપ્યો. મહિના પછી પ્લાસ્ટર કાપ્યું, પરંતુ તેના પછી પણ યુવકના પગમાં દુઃખાવો બન્યો રહ્યો. એક દિવસ તેની માતાએ તેના પગનો દુઃખાવો દૂર કરવા માટે અડધી કલાક મસાજ કરી દીધું. તેના પછી યુવકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેને તરત હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેનો જીવ બચાવી ન શકાયો.

    મસાજથી કેમ થઈ ગઈ મોત? શું છે મેડિકલ ટર્મ?

    નોબલ હોસ્પિટલ ભોપાલના ચીફ કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રશાંત શ્રીવાસ્તવના મુજબ મેડિકલ ટર્મમાં આવી સ્થિતિને ડીપ વેન થ્રમ્બોસિસ કહેવામાં આવે છે. વેનમાં બ્લડ ક્લોટિંગના આવા કિસ્સા દર હજારમાંથી 7 લોકોમાં હોય છે. જો કોઈ કારણથી કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી પથારી પર પડ્યું રહે તો પણ તેને હાથ-પગમાં બ્લડ સર્ક્યૂલેશન પ્રોપર બનાવી રાખવા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. આવી ઘટનાઓમાં ડોક્ટર્સ પણ દવા આપે છે, જેનાથી ક્લોટિગ ડિઝોલ્વ થાય.

    શું રાખવી સાવચેતી?

    કાર્ડિયક ફિઝિયોથેરેપિસ્ટ રૂચિ સૂદ જણાવે છે કે ડોક્ટર અથવા ફિઝિયોથેરેપિસ્ટની સલાહ વિના કોઈ પણ મસાજ અથવા શેક ન કરો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મસાજ દરમિયાન શું સાવચેતી રાખવી...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 5 Safety Precautions while Massage
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સાચી રીત જાણ્યાં વિના કરશો મસાજ તો થશે ગંભીર નુકસાન, રાખો આ 5 સાવચેતી
  • 5 Safety Precautions while Massage
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સાચી રીત જાણ્યાં વિના કરશો મસાજ તો થશે ગંભીર નુકસાન, રાખો આ 5 સાવચેતી
  • 5 Safety Precautions while Massage
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સાચી રીત જાણ્યાં વિના કરશો મસાજ તો થશે ગંભીર નુકસાન, રાખો આ 5 સાવચેતી
  • 5 Safety Precautions while Massage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સાચી રીત જાણ્યાં વિના કરશો મસાજ તો થશે ગંભીર નુકસાન, રાખો આ 5 સાવચેતી
  • 5 Safety Precautions while Massage
    સાચી રીત જાણ્યાં વિના કરશો મસાજ તો થશે ગંભીર નુકસાન, રાખો આ 5 સાવચેતી

More From Lifestyle

Trending