શરીરમાં ખુજલી થાય તો ન કરતાં ઈગ્નોર, હોઈ શકે છે આ 10 બીમારીઓનો સંકેત

બોડીના કોઈપણ પાર્ટ પર સતત ખુજલી આવે છે? તો આ 10 વાતો એકવાર જાણો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 05:04 PM
Itchiness in body reveals 10 health problems

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ખુજલીની સમસ્યા કોઈને પણ થઈ શકે છે. બોડીના ગમે તે પાર્ટ પર ખુજલી આવી શકે છે. જે કોઈ વ્યક્તિને ખુજલીની સમસ્યા થતી હોય તેને સ્કિન પર ચકામા, રેશિઝ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. જો થોડાં દિવસમાં આ સમસ્યાઓ સારી થઈ જાય તો વાંધો નથી પણ જો લાંબા સમય સુધી ખુજલીની સમસ્યા રહે તો ચિંતાની વાત છે. જી હાં, આવી સમસ્યાઓને ઈગ્નોર ન કરવી જોઈએ કારણ કે ખુજલી કેટલીક ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે. જેથી આજે અમે તમને બોડીના કેટલાક ભાગમાં સતત ખંજવાળ આવવા પાછળના 10 કારણો વિશે જણાવીશું. જેની પર ધ્યાન આપવું જરૂરી છે.

આગળ વાંચો સતત ખુજલી આવતી હોય તો કઈ પ્રોબ્લેમ હોઈ શકે છે.

Itchiness in body reveals 10 health problems

 કોપરેલ તેલ અને લીંબુનો રસ મિક્ષ કરી શરીર પર માલિશ કરવાથી ખુજલીની સમસ્યા દૂર થાય છે.

Itchiness in body reveals 10 health problems

ખારેક અથવા ખજૂરના ઠળીયાને બાળી તેની રાખ કપૂર અને હીંગ સાથે મિક્ષ કરી ખરજવા પર લગાડવાથી ખુજલી અને ખરજવાની સમસ્યાથી છુટકારો મળે છે.

Itchiness in body reveals 10 health problems

ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવાની સમસ્યામાં રાહત થાય છે.

Itchiness in body reveals 10 health problems

ચણાનો લોટ પાણીમાં મિક્ષ કરી તેનાથી શરીર પર માલિશ કર્યા બાદ સ્નાન કરવાથી ખુજલી, ખસ અને ખરજવા જેવી તકલીફો દૂર થાય છે.

Itchiness in body reveals 10 health problems

રાઈને દહીંમાં વાટીને તે લેપ લગાવવાથી ખુજલીમાં રાહત મળે છે.

Itchiness in body reveals 10 health problems

આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસિયાના તેલનું માલિશ કરવાથી ખુજલી-ખરજવું દૂર થાય છે.

Itchiness in body reveals 10 health problems

ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી ખંજવાળમાં તરત આરામ મળે છે.

Itchiness in body reveals 10 health problems

ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને અડધો કપ લીમડાનો રસ સવાર-સાંજ પીવાથી ખરજવમાં તરત આરામ થાય છે.

Itchiness in body reveals 10 health problems

કોપરૂં ખાવાથી અને કોપરૂં ઝીણું વાટીને શરીર પર લગાવવાથી ખંજવાળ મટે છે.

Itchiness in body reveals 10 health problems

ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલિશ કરી, અડધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App