Home » Lifestyle » Health » What are the benefits of bottle gourd juice

રોજ ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાના છે ઘણા ફાયદા

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 05:13 PM

સવારે દૂધીનો જ્યુસ પીવાથી યૂરીનમાં થતી બળતરા મટે છે.

  • What are the benefits of bottle gourd juice
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્ક- રોજ ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાના ઘણા ફાયદા છે. કેટલાક ફાયદાની અહીં વાત કરીશું.

    ડાયાબિટીસના દર્દી માટે દૂધી લાભકારક છે.
    સવારે દૂધીનો જ્યુસ પીવાથી યૂરીનમાં થતી બળતરા મટે છે.
    વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, તેમાં રહેલું ફાયબર લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી.
    કબજીયાતના દર્દીઓ માટે ફાયદાકારક છે દૂધીનું જ્યુસ.
    બ્લડપ્રેશરના દર્દી માટે ઉપયોગી છે.
    વાળ ખરતા બંધ થાય છે, ચહેરા પર ચમક આવે છે.
    ટાલપર દૂધીનું જ્યુસ લગાવવાથી વાળ ફરી આવે છે.
    તણાવને દૂર કરે છે દૂધીનું જ્યુસ.
    હોર્ટના બ્લોકેજને દૂર કરે છે દૂધી.

  • What are the benefits of bottle gourd juice
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • What are the benefits of bottle gourd juice
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • What are the benefits of bottle gourd juice
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • What are the benefits of bottle gourd juice
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • What are the benefits of bottle gourd juice
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ