Home » Lifestyle » Health » Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ

બાળકોની ભૂખ વધારવાનું કામ કરશે આ 9 ટિપ્સ, જાતે જ અજમાવીને કરો ખાતરી

Divyabhaskar.com | Updated - May 24, 2018, 09:34 PM

બાળકને જમાડવું સૌથી મોટો માથાનો દુખાવો હોય છે કારણ કે તેઓ સરળતાથી કંઈ ખાતા નથી. તેની પાછળ ઘણા કારણો હોય શકે છે.

  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ બાળકને જમાડવું સૌથી મોટો માથાનો દુખાવો હોય છે કારણ કે તેઓ સરળતાથી કંઈ ખાતા નથી. તેની પાછળ ઘણા કારણો હોય શકે છે. કાં તો તેને ભૂખ નથી લાગતી અથવા તેને આ ભોજન નથી ખાવું. બાળકો ખાવાપીવાને લઈને ખૂબ જ સિલેક્ટિવ હોય છે. તેમને હેલ્ધી નહીં પણ જંકફૂડ વધુ પસંદ આવે છે. પરંતુ ઘણી વખત બાળકો કોઈ પણ વસ્તુ ખાવાથી ના પાડી દે છે જેનું કારણ કદાચ તેમને ભૂખ ન લાગવી હોય શકે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા બાળકની ભૂખ ઉઘાડી શકો છો.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો બાળકોની ભૂખ વધારવા શું કરવું (Tips To Increase Child's Appetite) ...

  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Tips To Increase Child's Appetite, ways to boost kids's appetite, બાળકોની ભૂખ વધારવાની ટિપ્સ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ