ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» Important Health Tips to survive in Heart attack

    શ્રીદેવીનું હાર્ટ અટેકથી મૃત્યુ, તમને આવે તો આ 10 ટિપ્સથી બચાવી શકો છો જીવ

    divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 01:42 PM IST

    બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે
    • શ્રીદેવીને આવ્યો હાર્ટ અટેક
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      શ્રીદેવીને આવ્યો હાર્ટ અટેક

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • જમીન પર સીધા ઊંઘીને જ આરામ કરવો અને વધારે હલન-ચલન કરવું નહીં
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      જમીન પર સીધા ઊંઘીને જ આરામ કરવો અને વધારે હલન-ચલન કરવું નહીં

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • પગને થોડા ઊંચા રાખવા. જેનાથી પગ તરફથી હાર્ટ બાજુ બ્લડ સપ્લાય થાય અને તેનાથી BP કંટ્રોલ થશે
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      પગને થોડા ઊંચા રાખવા. જેનાથી પગ તરફથી હાર્ટ બાજુ બ્લડ સપ્લાય થાય અને તેનાથી BP કંટ્રોલ થશે

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • ધીરે-ધીરે લાંબા શ્વાસ લેવા. તેનાથી બૉડીને પૂરતો ઑક્સિજન મળી રહેશે
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      ધીરે-ધીરે લાંબા શ્વાસ લેવા. તેનાથી બૉડીને પૂરતો ઑક્સિજન મળી રહેશે

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • કપડાં તરત જ થોડાં ઢીલાં કરી દેવાં, જેથી બેચેની ઓછી થાય
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      કપડાં તરત જ થોડાં ઢીલાં કરી દેવાં, જેથી બેચેની ઓછી થાય

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • જીભ નીચે સોરબિટ્રેટની એક ગોળી મૂકવી
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      જીભ નીચે સોરબિટ્રેટની એક ગોળી મૂકવી

    • સોરબિટ્રેટ ન હોય તો, ડિસ્પ્રિનની એક ગોળી પણ લઈ શકાય છે
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોરબિટ્રેટ ન હોય તો, ડિસ્પ્રિનની એક ગોળી પણ લઈ શકાય છે

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • દવા સિવાય બીજું કઈંજ ન ખાવું
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      દવા સિવાય બીજું કઈંજ ન ખાવું

    • વૉમિટ થાય તો, એકબાજુ નમીને વૉમિટ કરવી જેથી ફેફસાંમાં વૉમિટ ભરાઇ ન જાય
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      વૉમિટ થાય તો, એકબાજુ નમીને વૉમિટ કરવી જેથી ફેફસાંમાં વૉમિટ ભરાઇ ન જાય

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • પાણી કે બીજું કોઇ પીણું પીવાની ભૂલ ન કરવી. તેનાથી વૉમિટ થઈ શકે છે અને પ્રોબ્લમ વધી શકે છે
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાણી કે બીજું કોઇ પીણું પીવાની ભૂલ ન કરવી. તેનાથી વૉમિટ થઈ શકે છે અને પ્રોબ્લમ વધી શકે છે

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    • તમારી આસપાસના કોઇ પરિચિત કે ડૉક્ટરને ફોન પર સતત ઈન્ફોર્મ કરતા રહો
      +10 બીજી સ્લાઈડ્સ જુઓ
      તમારી આસપાસના કોઇ પરિચિત કે ડૉક્ટરને ફોન પર સતત ઈન્ફોર્મ કરતા રહો

      યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

      એકલા હોય તો શું કરવું.....

      જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Important Health Tips to survive in Heart attack
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `