શ્રીદેવીનું હાર્ટ અટેકથી મૃત્યુ, તમને આવે તો આ 10 ટિપ્સથી બચાવી શકો છો જીવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં હાર્ટ અટેકથી નિધન થયું હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે 12 વાગે શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં પણ બોલિવૂડના ઘણા એક્ટર્સ-એક્ટ્રેસનું આર્ટ અટેકના કારણે નિધન થઈ ચૂક્યું છે. જોકે આ સમય દરમિયાન જો સમજદારીથી કામ લેવામાં આવે તો, પેશન્ટનો જીવ બચાવી શકાય છે. BLK હાર્ટ સેન્ટર, ન્યૂ દિલ્હીના સીનિયર કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અજય કૌલ જણાવે છે કે, આવી પરિસ્થિતિમાં પેશન્ટને જેટલી જલદી મેડિકલ હેલ્પ મળી શકે તેટલું ફાયદાકારક નીવડે છે. આ માટે તરત જ એમ્બ્યુલેન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો. 


એકલા હોય તો શું કરવું.....


જો પેશન્ટ ઘરે એકલું જ હોય તો, તેને કોઇની મદદ મળી શકતી નથી. આવી પરિસ્થિતિમાં પેશન્ટે થોડી સમજદારી અને સાવધાનીથી કામ લેવું જોઇએ, જેનાથી તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશન્ટે હંમેશાં તેમના ડૉક્ટર અને નજીકના માણસનો નંબર સ્પીડ ડાયલમાં રાખવો, જેથી ઈમર્જન્સીમાં તરત જ તેમને મદદ માટે બોલાવી શકાય. જ્યાં સુધી એમ્બુલેન્સ ન આવે, ત્યાં સુધી 10 બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, પ્રોબ્લેમને કંટ્રોલમાં રાખી શકાય છે.

 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, હાર્ટ અટેકના પેશન્ટને બચાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું....

અન્ય સમાચારો પણ છે...