Divya Bhaskar

Home » Lifestyle » Health » Natural Ways to Reduce Uric Acid

શરીરમાં આ એસિડ વધવાથી થાય છે 5 ગંભીર સમસ્યાઓ, આવી રીતે કરો કંટ્રોલ

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 04:49 PM

આ ખતરનાક ત્યારે સાબિત થાય છે જ્યારે તે યૂરિનના માધ્યમથી બહાર નથી નીકળી શકતું.

  • Natural Ways to Reduce Uric Acid
    +16બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ માયો ક્લીનિકની એક સ્ટડી મુજબ દુનિયામાં દર પાંચમાંથી એક વ્યક્તિમાં યૂરિક એસિડનું લેવલ હાઇ હોય છે. પરંતુ તેના પર વધુ ધ્યાન આપવામાં નથી આવતું. તેની અસર હેલ્થ પર ખૂબ સીરિયસ થાય છે જે જીવનભર માટે મુશ્કેલી બની શકે છે.

    શું છે યૂરિક એસિડ?

    આ એસિડ હાઇ પ્રોટીનવાળા ફૂડ્સમાં રહેલા પ્યૂરીનથી બને છે. તેનું બનવું એટલું ખતરનાક નથી. સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં આ ઓછું અથવા વધારે બને છે અને યૂરિનના માધ્યમથી બહાર નીકળી જાય છે. આ ખતરનાક ત્યારે સાબિત થાય છે જ્યારે તે યૂરિનના માધ્યમથી બહાર નથી નીકળી શકતું. આવી સ્થિતિમાં યૂરિક એસિડ ક્રિસ્ટલ્સના રૂપમાં બોડીમાં જમા થવા લાગે છે.

    ક્યા કારણોથી વધે છે યૂરિક એસિડનું લેવલ?

    -હાઇ પ્રોટીનવાળા ફૂડ (ખાસ કરીને બીફ, મટન અથવા એનિમલ ઓર્ગન્સ) વધુ લેવાથી બોડીમાં યૂરિક એસિડની માત્રા વધી શકે છે.

    -કિડની ખરાબ હોવાને કારણે યૂરિક એસિડ બોડીમાંથી સંપૂર્ણપણે બહાર નથી નીકળી શકતું. તેનાથી પણ લેવલ વધી જાય છે.

    -વધુ ઉપવાસ કરવાથી અથવા ઓવર ઇટિંગ કરવાથી પણ યૂરિક એસિડનું લેવલ વધી શકે છે.

    યૂરિક એસિડ વધવાથી શું થાય?

    યૂરિક એસિડનું લેવલ વધવાથી કેટલાય પ્રકારની પ્રોબ્લેમ્સ થઈ શકે છે. જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટડ, મુંબઈના ચીફ ડાયટિશિયન સુવર્ણા સાવંત જણાવી રહ્યા છે બોડીમાં યૂરિક એસિડ વધવાથી થતી 5 પ્રોબ્લેમ્સ અને તેનું લેવલ ઓછું કરવાની ટિપ્સ વિશે...

  • Natural Ways to Reduce Uric Acid
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Natural Ways to Reduce Uric Acid
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending