શરીરને સ્વસ્થ રાખવાની સટિક વાતો

વરિયાળી, જીરું અને કોથમરી આહારમાં લેવાથી પિત્તને બેલેન્સ રાખે છે.

divyabhaskar.com | Updated - Feb 07, 2018, 04:36 PM
How to be healthy

યુટિલિટી ડેસ્ક: શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું તેની કેટલીક સટીક વાત અહીં કહેવામાં આવી છે.વ્યક્તિ આ વાતને અનુસરે તો ખરેખર મોટાભાગના રોગો દૂર રહશે.

વરિયાળી, જીરું અને કોથમરી આહારમાં લેવાથી પિત્તને બેલેન્સ રાખે છે.

How to be healthy

સમતોલ આહાર લેવાથી જાતભાતના શરીરના જાતભાતના ટેસ્ટથી બચાવી શકાશે.

How to be healthy

ઘીના ચાર ટીપાં તમારા નસકોરાના અવાજને બંધ કરી દેશે.

How to be healthy

સતત ખા ખા કરનાર લોકો જ રોગોનો ભોગ બને છે, તેથી અક વાર ભોજન કર્યા પછી તરત ન ખાવું જોઈએ. 

How to be healthy

શરીરને સ્વસ્થ રાખવામા માટે સુતા પહેલા ત્રિફળાનું સેવન કરવું જોઈએ.

How to be healthy

મેથી, આદુ અને દિવેલ તમારા શરીરને સ્વસ્થ બનાવે છે અને બીમારીને નજીક આવવા દેતા નથી.

X
How to be healthy
How to be healthy
How to be healthy
How to be healthy
How to be healthy
How to be healthy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App