સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા અપનાવો આ 8 ઉપાય, માત્ર 7 દિવસ દેખાશે અસર

પ્રેગ્નેન્સી દરમિયાન વજન વધવાથી સ્કિન સ્ટ્રેચ થાય છે, જેનાથી સ્ટ્રેચ માર્ક્સ બની જાય છે.

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 02:18 PM
ઘણી વજન વધુ પડતું વજન ઓછું થવાથી પણ માર્ક્સ થઈ જાય છે.
ઘણી વજન વધુ પડતું વજન ઓછું થવાથી પણ માર્ક્સ થઈ જાય છે.

યૂટિલિટી ડેસ્કઃ સ્ટ્રેચ માર્ક્સથી ઘણી મહિલાઓ પરેશાન રહે છે. સ્ટ્રેચ માર્ક્સના અનેક કારણો હોય શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન વજન વધવાથી સ્કિન સ્ટ્રેચ થાય છે, જેનાથી સ્ટ્રેચ માર્ક્સ બની જાય છે. ઘણી વજન વધુ પડતું વજન ઓછું થવાથી પણ માર્ક્સ થઈ જાય છે. સ્ટ્રેચ માર્ક્સ બ્રેસ્ટ, જાંઘ, પેટ, પીઠ, કમર સ્ટ્રેચ થવાથી થઈ શકે છે. આ નિશાન પર કેટલાક ઘરેલૂ ઉપાય અપ્લાય કરીને દૂર કરી શકાય છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઘરેલૂ નુસખા...

સ્ટ્રેચ માર્ક્સ પર દિવેલથી માલિશ કરી ત્યાં ગરમ ટોવેલ વીટી શેક કરો. ધીમે-ધીમે સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જશે.
સ્ટ્રેચ માર્ક્સ પર દિવેલથી માલિશ કરી ત્યાં ગરમ ટોવેલ વીટી શેક કરો. ધીમે-ધીમે સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જશે.
કોકોઆ બટરની સાથે સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ દિવસમાં 2થી 3 વખત સરખી રીતે માલિશ કરો.
કોકોઆ બટરની સાથે સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ દિવસમાં 2થી 3 વખત સરખી રીતે માલિશ કરો.
ખાંડમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર 5થી 10 મિનિટ સુધી લગાવો. આવું વીકમાં 3થી 4 વખત કરો જલ્દી જ પરિણામ જોવા મળશે.
ખાંડમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર 5થી 10 મિનિટ સુધી લગાવો. આવું વીકમાં 3થી 4 વખત કરો જલ્દી જ પરિણામ જોવા મળશે.
લીંબુના રસને પ્રભાવિત જગ્યાએ લગાવી હળવા હાથે માલિશ કરી થોડી વાર રહેવા દો, જેથી તે સ્કિનમાં ઓબ્સોર્બ થઈ જાય.
લીંબુના રસને પ્રભાવિત જગ્યાએ લગાવી હળવા હાથે માલિશ કરી થોડી વાર રહેવા દો, જેથી તે સ્કિનમાં ઓબ્સોર્બ થઈ જાય.
ઘઉંના બીજ અને વિટામિન Eનું તેલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવવાખી તે ધીમે-ધીમે ઓછા થઈ જશે.
ઘઉંના બીજ અને વિટામિન Eનું તેલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવવાખી તે ધીમે-ધીમે ઓછા થઈ જશે.
2 ઇંડા લઈ તેમાંથી સફેદ ભાગ કાઢીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી થોડી વાર રહેવા દો. તે સંપૂર્ણપણે સુકાય જાય એટલે ધોઈને થોડું મોઇશ્ચરાઇઝર લગાવો.
2 ઇંડા લઈ તેમાંથી સફેદ ભાગ કાઢીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી થોડી વાર રહેવા દો. તે સંપૂર્ણપણે સુકાય જાય એટલે ધોઈને થોડું મોઇશ્ચરાઇઝર લગાવો.
બટાકાના બે ભાગ કરી પ્રભાવિત જગ્યાએ રબ કરો. તે સુકાય જાય એટલે પાણીથી ધોઈ લો. બટાકામાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે, જે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે.
બટાકાના બે ભાગ કરી પ્રભાવિત જગ્યાએ રબ કરો. તે સુકાય જાય એટલે પાણીથી ધોઈ લો. બટાકામાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે, જે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે.
1 કપ એલોવેરામાં 2 ચમચી વિટામિન Eનું તેલ મિક્સ કરો. આ મિશ્રણ ત્યાં સુધી લગાવો જ્યાં સુધી તે સ્કિનમાં ઓબ્સોર્બ ન થઈ જાય.
1 કપ એલોવેરામાં 2 ચમચી વિટામિન Eનું તેલ મિક્સ કરો. આ મિશ્રણ ત્યાં સુધી લગાવો જ્યાં સુધી તે સ્કિનમાં ઓબ્સોર્બ ન થઈ જાય.
જરદાળુની પેસ્ટ બનાવી તેને સ્ટ્રેચ માર્ક્સ હોય ત્યાં લગાવી 15 મિનિટ રહેવા દો.
જરદાળુની પેસ્ટ બનાવી તેને સ્ટ્રેચ માર્ક્સ હોય ત્યાં લગાવી 15 મિનિટ રહેવા દો.
ગ્લિસરીનમાં 1થી 2 ટીપાં લીંબુનો મિક્સ કરી સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવો.
ગ્લિસરીનમાં 1થી 2 ટીપાં લીંબુનો મિક્સ કરી સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવો.
X
ઘણી વજન વધુ પડતું વજન ઓછું થવાથી પણ માર્ક્સ થઈ જાય છે.ઘણી વજન વધુ પડતું વજન ઓછું થવાથી પણ માર્ક્સ થઈ જાય છે.
સ્ટ્રેચ માર્ક્સ પર દિવેલથી માલિશ કરી ત્યાં ગરમ ટોવેલ વીટી શેક કરો. ધીમે-ધીમે સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જશે.સ્ટ્રેચ માર્ક્સ પર દિવેલથી માલિશ કરી ત્યાં ગરમ ટોવેલ વીટી શેક કરો. ધીમે-ધીમે સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જશે.
કોકોઆ બટરની સાથે સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ દિવસમાં 2થી 3 વખત સરખી રીતે માલિશ કરો.કોકોઆ બટરની સાથે સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ દિવસમાં 2થી 3 વખત સરખી રીતે માલિશ કરો.
ખાંડમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર 5થી 10 મિનિટ સુધી લગાવો. આવું વીકમાં 3થી 4 વખત કરો જલ્દી જ પરિણામ જોવા મળશે.ખાંડમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર 5થી 10 મિનિટ સુધી લગાવો. આવું વીકમાં 3થી 4 વખત કરો જલ્દી જ પરિણામ જોવા મળશે.
લીંબુના રસને પ્રભાવિત જગ્યાએ લગાવી હળવા હાથે માલિશ કરી થોડી વાર રહેવા દો, જેથી તે સ્કિનમાં ઓબ્સોર્બ થઈ જાય.લીંબુના રસને પ્રભાવિત જગ્યાએ લગાવી હળવા હાથે માલિશ કરી થોડી વાર રહેવા દો, જેથી તે સ્કિનમાં ઓબ્સોર્બ થઈ જાય.
ઘઉંના બીજ અને વિટામિન Eનું તેલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવવાખી તે ધીમે-ધીમે ઓછા થઈ જશે.ઘઉંના બીજ અને વિટામિન Eનું તેલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવવાખી તે ધીમે-ધીમે ઓછા થઈ જશે.
2 ઇંડા લઈ તેમાંથી સફેદ ભાગ કાઢીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી થોડી વાર રહેવા દો. તે સંપૂર્ણપણે સુકાય જાય એટલે ધોઈને થોડું મોઇશ્ચરાઇઝર લગાવો.2 ઇંડા લઈ તેમાંથી સફેદ ભાગ કાઢીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવી થોડી વાર રહેવા દો. તે સંપૂર્ણપણે સુકાય જાય એટલે ધોઈને થોડું મોઇશ્ચરાઇઝર લગાવો.
બટાકાના બે ભાગ કરી પ્રભાવિત જગ્યાએ રબ કરો. તે સુકાય જાય એટલે પાણીથી ધોઈ લો. બટાકામાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે, જે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે.બટાકાના બે ભાગ કરી પ્રભાવિત જગ્યાએ રબ કરો. તે સુકાય જાય એટલે પાણીથી ધોઈ લો. બટાકામાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે, જે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે.
1 કપ એલોવેરામાં 2 ચમચી વિટામિન Eનું તેલ મિક્સ કરો. આ મિશ્રણ ત્યાં સુધી લગાવો જ્યાં સુધી તે સ્કિનમાં ઓબ્સોર્બ ન થઈ જાય.1 કપ એલોવેરામાં 2 ચમચી વિટામિન Eનું તેલ મિક્સ કરો. આ મિશ્રણ ત્યાં સુધી લગાવો જ્યાં સુધી તે સ્કિનમાં ઓબ્સોર્બ ન થઈ જાય.
જરદાળુની પેસ્ટ બનાવી તેને સ્ટ્રેચ માર્ક્સ હોય ત્યાં લગાવી 15 મિનિટ રહેવા દો.જરદાળુની પેસ્ટ બનાવી તેને સ્ટ્રેચ માર્ક્સ હોય ત્યાં લગાવી 15 મિનિટ રહેવા દો.
ગ્લિસરીનમાં 1થી 2 ટીપાં લીંબુનો મિક્સ કરી સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવો.ગ્લિસરીનમાં 1થી 2 ટીપાં લીંબુનો મિક્સ કરી સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App