માત્ર 1 સપ્તાહમાં કપાસીની સમસ્યાને જડમૂળથી મટાડશે આ 5 ઘરેલૂ ઉપાય

આ પગના તળિયા પર થાય છે, જેનું કારણ બને છે એવી સ્કિન જે ખૂબ જ સખત થઈ ગઈ હોય.

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 03:39 PM
Useful Home Remedies for Foot Corn Removal

યૂટિલિટી ડેસ્કઃ ફૂટ કોર્ન એક એવી સમસ્યા છે, જેનાથી કાયમ લોકોનો સામનો થતો જ હોય છે. આ પગના તળિયા પર થાય છે, જેનું કારણ બને છે એવી સ્કિન જે ખૂબ જ સખત થઈ ગઈ હોય. તળિયાની સ્કિનના સખત થયા પછી ખૂબ દુઃખાવો થવા લાગે છે. જો સમય રહેતા તેની સારવાર કરવામાં ન આવે તો તે સ્થાન પર કોર્ન બની જાય છે, જેને આપણે ગુજરાતીમાં કપાસી કહીએ છીએ.

જેમના પગના તળિયામાં કપાસી છે તેઓ તેનાથી થતા દુઃખાવાને ખૂબ સારી રીતે સમજી શકે છે. આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયો જણાવી રહ્યા છીએ, જે ચોક્કસપણે તમારા કામ આવશે.

આગળ જાણો, કપાસીથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલૂ ઉપાયો...

Useful Home Remedies for Foot Corn Removal
Useful Home Remedies for Foot Corn Removal
Useful Home Remedies for Foot Corn Removal
Useful Home Remedies for Foot Corn Removal
Useful Home Remedies for Foot Corn Removal
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App