Divya Bhaskar

Home » Lifestyle » Health » Remedies to Get Relief from Acidity Attack

એસિડિટીની પ્રોબ્લેમ દૂર કરવાનો દમદાર નુસખો, આજ સુધી નહીં કર્યો હોય યૂઝ

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 03:46 PM

ઘણી વખત વધુ ખાવા, ભૂખ્યાં રહેવા, ફાસ્ટ ફૂડ અને તેલ-મસાલાવાળો ખોરાક ખાય લેવાથી એસિડિટીની પ્રોબ્લેમ થઈ જાય છે.

  • Remedies to Get Relief from Acidity Attack
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ એસિડિટીની પ્રોબ્લેમ દૂર કરવા માટે લોકો જાત-જાતના ઉપાય કરતા હોય છે. પરંતુ કેટલાક એવા દમદાર ઉપાય પણ છે જે સામાન્ય રીતે લોકોને ખબર નથી હોતા. જો યોગ્ય રીતે આ ઉપાયો કરવામાં આવે તો ઓસિડિટીની પ્રોબ્લેમથી જલ્દી જ છુટકારો મળી શકે છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છે એવા ગરેલૂ ઉપાય જે તમને એસિડિટીથી જલ્દી જ આરામ અપાવશે.

    કેવી રીતે વધે છે બોડીમાં એસિડ?

    જ્યારે અમે કંઈક ખાતા હોઈએ છીએ તો આપણું પેટ તે ભોજનને ડાઇજેસ્ટ કરવા માટે એસિડ બનાવવા લાગે છે. આ દરમિયાન અનહેલ્ધી ડાયટના કારણે પેટમાં જરૂર કરતા વધુ એસિડ બનવા લાગે છે. ઘણી વખત વધુ ખાવા, ભૂખ્યાં રહેવા, ફાસ્ટ ફૂડ અને તેલ-મસાલાવાળો ખોરાક ખાય લેવાથી એસિડિટીની પ્રોબ્લેમ થઈ જાય છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એસિડિટી દૂર કરતા દમદાર નુસખા વિશે...

  • Remedies to Get Relief from Acidity Attack
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Remedies to Get Relief from Acidity Attack
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending