હાથ કે પગમાં મચકોડ આવી હોય તો ઘરે જ કરજો આ 12માંથી કોઈ 1 ઉપાય

મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે. આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.

Divyabhaskar.com | Updated - Feb 08, 2018, 06:02 PM
કામ કરતા અથવા રમતા વખતે અચાનક આપણી માંસપેશીઓમાં ખેંચ આવે છે, જેને આપણે મચકોડ કહીએ છીએ.
કામ કરતા અથવા રમતા વખતે અચાનક આપણી માંસપેશીઓમાં ખેંચ આવે છે, જેને આપણે મચકોડ કહીએ છીએ.

યૂટિલિટી ડેસ્કઃ કામ કરતા અથવા રમતા વખતે અચાનક આપણી માંસપેશીઓમાં ખેંચ આવે છે, જેને આપણે મચકોડ કહીએ છીએ. મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે. આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે. સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે. ક્યારેક-ક્યારેક મચકોડની સાથે ફ્રેક્ચર પણ થઈ જાય છે. એવામાં સોજા ખૂબ વધી જાય છે. તેમજ દુઃખાવો પણ વધુ થાય છે. ઘણી વખત લિગામેન્ટ ઢીલા પણ થઈ જાય છે. આ લક્ષણ મચકોડ કેવા પ્રકારની છે તેના પણ નિર્ભર કરે છે. આજે અમે તમને મચકોડ થવા પર કરવામાં આવતા કારગર ઘરેલૂ નુસખા જણાવી રહ્યા છીએ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મચકોડમાં કરવામાં આવતા ઘરેલૂ નુસખા...

મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે.
મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે.
આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.
આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.
સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.
સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.
ક્યારેક-ક્યારેક મચકોડની સાથે ફ્રેક્ચર પણ થઈ જાય છે.
ક્યારેક-ક્યારેક મચકોડની સાથે ફ્રેક્ચર પણ થઈ જાય છે.
મચકોડના કારણે ઘણી વખત લિગામેન્ટ ઢીલા પણ થઈ જાય છે.
મચકોડના કારણે ઘણી વખત લિગામેન્ટ ઢીલા પણ થઈ જાય છે.
2થી 3 બરફના ટુકડાને રૂમાલમાં વીટીને પગ મચકોડાય ગયો હોય ત્યાં શેક કરો.
2થી 3 બરફના ટુકડાને રૂમાલમાં વીટીને પગ મચકોડાય ગયો હોય ત્યાં શેક કરો.
આમલીના પાનને વાટીને તેને સહેજ ગરમ કરીને તેનો લેપ લગાવવાથી પણ તરત આરામ મળે છે.
આમલીના પાનને વાટીને તેને સહેજ ગરમ કરીને તેનો લેપ લગાવવાથી પણ તરત આરામ મળે છે.
આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.
આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.
સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.
સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.
માંસપેશીઓમાં ખેંચાવાથી પગમાં મચકોડ આવે છે.
માંસપેશીઓમાં ખેંચાવાથી પગમાં મચકોડ આવે છે.
એલોવેરા જેલથી મચકોડના કારણે થતા દુઃખાવા અને સોજામાં જલ્દી આરામ મળશે.
એલોવેરા જેલથી મચકોડના કારણે થતા દુઃખાવા અને સોજામાં જલ્દી આરામ મળશે.
બરફનો  શેક કરવાથી સોજા ઓછા થશે અને દુઃખાવો ઓછો થઈ જશે.
બરફનો શેક કરવાથી સોજા ઓછા થશે અને દુઃખાવો ઓછો થઈ જશે.
X
કામ કરતા અથવા રમતા વખતે અચાનક આપણી માંસપેશીઓમાં ખેંચ આવે છે, જેને આપણે મચકોડ કહીએ છીએ.કામ કરતા અથવા રમતા વખતે અચાનક આપણી માંસપેશીઓમાં ખેંચ આવે છે, જેને આપણે મચકોડ કહીએ છીએ.
મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે.મચકોડ લિગામેન્ટમાં થતી ઇજા છે.
આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.
સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.
ક્યારેક-ક્યારેક મચકોડની સાથે ફ્રેક્ચર પણ થઈ જાય છે.ક્યારેક-ક્યારેક મચકોડની સાથે ફ્રેક્ચર પણ થઈ જાય છે.
મચકોડના કારણે ઘણી વખત લિગામેન્ટ ઢીલા પણ થઈ જાય છે.મચકોડના કારણે ઘણી વખત લિગામેન્ટ ઢીલા પણ થઈ જાય છે.
2થી 3 બરફના ટુકડાને રૂમાલમાં વીટીને પગ મચકોડાય ગયો હોય ત્યાં શેક કરો.2થી 3 બરફના ટુકડાને રૂમાલમાં વીટીને પગ મચકોડાય ગયો હોય ત્યાં શેક કરો.
આમલીના પાનને વાટીને તેને સહેજ ગરમ કરીને તેનો લેપ લગાવવાથી પણ તરત આરામ મળે છે.આમલીના પાનને વાટીને તેને સહેજ ગરમ કરીને તેનો લેપ લગાવવાથી પણ તરત આરામ મળે છે.
આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.આ વધુ ખેંચ અથવા લિગામેન્ટ ફાટી જવાના કારણે થાય છે.
સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.સામાન્ય રીતે મચકોડ કોણી અથવા પગની પાની પર થાય છે.
માંસપેશીઓમાં ખેંચાવાથી પગમાં મચકોડ આવે છે.માંસપેશીઓમાં ખેંચાવાથી પગમાં મચકોડ આવે છે.
એલોવેરા જેલથી મચકોડના કારણે થતા દુઃખાવા અને સોજામાં જલ્દી આરામ મળશે.એલોવેરા જેલથી મચકોડના કારણે થતા દુઃખાવા અને સોજામાં જલ્દી આરામ મળશે.
બરફનો  શેક કરવાથી સોજા ઓછા થશે અને દુઃખાવો ઓછો થઈ જશે.બરફનો શેક કરવાથી સોજા ઓછા થશે અને દુઃખાવો ઓછો થઈ જશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App