ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» For increase your beauty use vitamin e capsual without side effects

    સુંદરતા વધારવા કરો આ 1 કેપ્સ્યૂલનો ઉપયોગ, નહીં થાય સાઇડ ઇફેક્ટ

    Divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 07:31 PM IST

    સ્કીન પ્રોડક્ટ્સના બદલે યૂઝ કરો આ ચીજનો ઉપયોગ, થશે એઢળક ફાયદો
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      યુટિલિટી ડેસ્કઃ દરેક મહિલા અને યુવતીની ઇચ્છા હોય છે કે તે સુંદર દેખાય. આ માટે મહિલાઓ અનેક મોંઘા સ્કિન પ્રોડક્ટ્સ, કોસ્મેટિક્સ, ફેસવોશનો ઉપયોગ કરતા હોવ છો. આ સિવાય સુંદર દેખવા માટે મહિલાઓ તથા પુરુષો ફેશિયલ અને બ્લીચ પણ કરાવતા હોય છે. આ દરેક રીતે સ્કીનને નિખાર તો મળે છે પણ થોડા સમય માટે.

      - આજે અમે આપને એવો 1 ઉપાય જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ તમે એક અઠવાડિયા સુધી કરશો તો તમને સુંદર નિખાર મળે છે. આ માટે તમારે આ 1 કેપ્સ્યૂલનો ઉપયોગ કરવો પડશે.

      - તેનો યૂઝ સેફ છે અને તેની સાઇડ ઇફેક્ટ નથી. માર્કેટમાં કોઇ પણ મેડિકલ સ્ટોર પરથી તમે આ વિટામિન ઇની કેપ્સ્યૂલ મેળવી શકો છો.

      આવી રીતે કરો ઉપયોગ


      - આ પ્રયોગ કરવા માટે થોડું નારિયેળ તેલ લો અને તેમાં વિટામિન ઇની આ કેપ્સ્યૂલ કાપીને નાંખો.

      - તમે બજારમાંથી વિટામિન ઇનું તેલ પણ ખરીદી શકો છો. તેલ ન મળે તો કેપ્સ્યૂલ બેસ્ટ છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ સિવાયના અન્ય ઉપાયો વિશે જેનાથી સુંદરતા મળે છે

    • આ રીતે કરો વિટામિન ઇના તેલ અને નારિયેળ તેલનો ઉપયોગ.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ રીતે કરો વિટામિન ઇના તેલ અને નારિયેળ તેલનો ઉપયોગ.

      યુટિલિટી ડેસ્કઃ દરેક મહિલા અને યુવતીની ઇચ્છા હોય છે કે તે સુંદર દેખાય. આ માટે મહિલાઓ અનેક મોંઘા સ્કિન પ્રોડક્ટ્સ, કોસ્મેટિક્સ, ફેસવોશનો ઉપયોગ કરતા હોવ છો. આ સિવાય સુંદર દેખવા માટે મહિલાઓ તથા પુરુષો ફેશિયલ અને બ્લીચ પણ કરાવતા હોય છે. આ દરેક રીતે સ્કીનને નિખાર તો મળે છે પણ થોડા સમય માટે.

      - આજે અમે આપને એવો 1 ઉપાય જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ તમે એક અઠવાડિયા સુધી કરશો તો તમને સુંદર નિખાર મળે છે. આ માટે તમારે આ 1 કેપ્સ્યૂલનો ઉપયોગ કરવો પડશે.

      - તેનો યૂઝ સેફ છે અને તેની સાઇડ ઇફેક્ટ નથી. માર્કેટમાં કોઇ પણ મેડિકલ સ્ટોર પરથી તમે આ વિટામિન ઇની કેપ્સ્યૂલ મેળવી શકો છો.

      આવી રીતે કરો ઉપયોગ


      - આ પ્રયોગ કરવા માટે થોડું નારિયેળ તેલ લો અને તેમાં વિટામિન ઇની આ કેપ્સ્યૂલ કાપીને નાંખો.

      - તમે બજારમાંથી વિટામિન ઇનું તેલ પણ ખરીદી શકો છો. તેલ ન મળે તો કેપ્સ્યૂલ બેસ્ટ છે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો આ સિવાયના અન્ય ઉપાયો વિશે જેનાથી સુંદરતા મળે છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: For increase your beauty use vitamin e capsual without side effects
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `