Home » Lifestyle » Health » Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid

વાળ ધોવામાં આ 9 ભૂલો કરશો તો ગ્રોથ રોકાય જશે અને વાળ નબળાં થશે, જાણો

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 02:33 PM

ગરમ પાણીથી ન ધોવા વાળ, હેર ગ્રોથ માટે જાણો વાળ ધોવાની સાચી રીત

 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વાળને શેમ્પૂ તો બધાં કરે છે પણ શું તમે તેને વાપરવાની સાચી રીત જાણો છો? કદાચ નહીં. ભોપાલના ડર્મેટોલોજિસ્ટ ડૉ. અપૂર્વ જૈન જણાવે છે કે વાળ ધોવાની ખોટી રીત વાળના ગ્રોથ પર અસર કરે છે. ખાસ કરીને મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ. કેમકે તેમના વાળ લાંબા હોય છે. આ માટે વાળને ઉતાવળમાં ગમે તે રીતે ટ્રીટ ન કરો. તો આજે અમે તમને જણાવીશું વાળ સંબંધી લોકો કઈ-કઈ ભૂલો કરે છે.

  આગળ વાંચો તમારા વાળ માટે અત્યંત નુકસાનકારક કામ જે ક્યારેય ન કરવા જોઈએ.

 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Healthy Hair Tips: 10 Common Mistakes to Avoid
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ