આ 9 સંકેતો જણાવશે વ્યક્તિ કરી શકે છે સુસાઈડ, જાણો બચાવવાની ટિપ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક: અવાર-નવાર કોઈએ આત્મહત્યા કરી લીધાના સમાચાર સાંભળવા મળે છે. કોઈ ઝહેર ખાઈને મોત વહાલુ કરે છે, તો કોઈ નદીમાં કુદી જાય છે. કોઈ હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી ઝંપલાવીને જીવનનો અંત આણે છે. ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે આખરે લોકો આત્મહત્યા શા માટે કરે છે?

 

બોમ્બે હોસ્પિટલના સાયકિઆટ્રિસ્ટ ડૉ. અભય જૈનના જણાવ્યા અનુસાર આત્મહત્યા પાછળ અનેક સામાજિક અને અંગત કારણો હોઈ શકે છે પરંતુ મેડિકલની ભાષામાં વાત કરીએ તો તેની પાછળ મુખ્યત્વે બે કેમિકલ જવાબદાર છે. સેરોટોનિન અને ડોપામાઈન. સેરોટોનિન હેપ્પીનેસ, સારો મુડ, ભૂખ અને ઉંઘ લાવવામાં મદદ કરે છે. ડોપામાઈન મગજમાં ઉત્પનન થતા ખુશી અને આનંદના અહેસાસ તેમજ લાગણીઓને કંટ્રોલ કરે છે. મોટાભાગે આત્મહત્યા કરનાર લોકોના મગજમાં આ બે કેમિકલની ઉણપ જોવા મળી છે.

 

શું છે સુસાઈડલ બિહેવિયરના લક્ષણો અને તેની કેવી રીતે હેન્ડલ કરવા?
વર્લ્ડ સાયકિઆટ્રિસ્ટ એસોસિએશનના સભ્ય અને દિલ્લી સાયકિઆટ્રિસ્ટ સોસાયટીના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. અવધેશ શર્માનું કહેવું છે કે સુસાઈડલ બિહેવિયરના લક્ષણો પર ધ્યાન આપીને કોઈ પણ વ્યક્તિને સુસાઈડ કરતાં અટકાવી શકાય છે. ડૉ. શર્મા જણાવી રહ્યા છે સુસાઈડલ બિહેવીયરના લક્ષણો અને તેને હેન્ડલ કરવાની Tips….

 

આગળની સ્લાઈડ્સમાં જાણો સુસાઈડલ બિહેવીયર અને તેને અટકાવવાના ઉપાયો....

અન્ય સમાચારો પણ છે...