ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» બાળકોની તેજ નજર માટે ઉપાય, Health Tips for Kids to get strong eye sight

  નિયમિત કરો આ ઉપાય, તમારા બાળકને નહીં આવે ચશ્મા

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 05:15 PM IST

  નજર હેલ્ધી રાખવા માટે ગાજરનો જ્યૂસ છે સૌથી બેસ્ટ છે
  • આંખની રોશની તેજ થશે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આંખની રોશની તેજ થશે

   યુટિલિટિ ડેસ્ક: આજકાલની બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને ખાનપાનના કારણે બાળકોની આંખો નબળી પડી જવાની સમસ્યા બહુ જોવા મળે છે. આજકાલનાં બાળકો કંપ્યૂટરમાં વીડિયો ગેમ અને મોબાઇલનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ઉપરાંત હેલ્ધી ખોરાક લેવામાં પણ આનાકાની કરે છે. જેના કારણે બાળકની નજર ઉંમર પહેલાં જ નબળી પડવા લાગે છે.

   ૧. ગાજરનો જ્યૂસ: નજર હેલ્ધી રાખવા માટે ગાજરનો જ્યૂસ છે સૌથી બેસ્ટ છે. તેમાં વિટામિન એ ભરપૂર હોય છે. જે આંખો માટે ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે. માટે બાળકોને દરરોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવડાવવો જોઇએ.

   ૨. માખણ: એક કપ ગરમ દૂધમાં પા નાની ચમચી માખણ, અડધી ચમચી મૂલેઠી પાવડર અને એક ચમચી મધને સારી રીતે મિક્સ કરો. બાળકને રોજ રાત્રે સૂતાં પહેલાં પીવડાવો. તેનાથી આંખની રોશની તેજ થશે.

   આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અન્ય ખોરાક વિશે...

  • આંખ સ્વસ્થ્ય રહેશે અને નજર તેજ થશે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આંખ સ્વસ્થ્ય રહેશે અને નજર તેજ થશે

   યુટિલિટિ ડેસ્ક: આજકાલની બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને ખાનપાનના કારણે બાળકોની આંખો નબળી પડી જવાની સમસ્યા બહુ જોવા મળે છે. આજકાલનાં બાળકો કંપ્યૂટરમાં વીડિયો ગેમ અને મોબાઇલનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ઉપરાંત હેલ્ધી ખોરાક લેવામાં પણ આનાકાની કરે છે. જેના કારણે બાળકની નજર ઉંમર પહેલાં જ નબળી પડવા લાગે છે.

   ૧. ગાજરનો જ્યૂસ: નજર હેલ્ધી રાખવા માટે ગાજરનો જ્યૂસ છે સૌથી બેસ્ટ છે. તેમાં વિટામિન એ ભરપૂર હોય છે. જે આંખો માટે ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે. માટે બાળકોને દરરોજ એક ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવડાવવો જોઇએ.

   ૨. માખણ: એક કપ ગરમ દૂધમાં પા નાની ચમચી માખણ, અડધી ચમચી મૂલેઠી પાવડર અને એક ચમચી મધને સારી રીતે મિક્સ કરો. બાળકને રોજ રાત્રે સૂતાં પહેલાં પીવડાવો. તેનાથી આંખની રોશની તેજ થશે.

   આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ અન્ય ખોરાક વિશે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બાળકોની તેજ નજર માટે ઉપાય, Health Tips for Kids to get strong eye sight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `