ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» વિરૂદ્ધ ખોરાક, Opposite Foods of Milk and Health Tips

    દૂધ સાથે ક્યારેય ન ખાતા આ વસ્તુઓ, થઈ શકે છે એસિડિટી, ગેસ અને ઉલટી

    divyabhaskar.com | Last Modified - May 17, 2018, 05:06 PM IST

    દહીં ખાધાના એક-દોઢ કલાક બાદ જ દૂધ લઈ શકાય
    • દૂધ સાથે દહીં ક્યારેય ન લેવું
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      દૂધ સાથે દહીં ક્યારેય ન લેવું

      યુટિલિટિ ડેસ્ક: દૂધમાંથી ઘણાં પોષક તત્વો મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયક છે, એ વાત તો આપણે બધાં જાણીએ જ છીએ. પરંતુ દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે એ વાત બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એ વસ્તુઓ વિશે, જેને ભૂલથી પણ ન ખાવી દૂધ સાથે.


      - દૂધ સાથે દહીં ક્યારેય ન લેવું. તેનાથી એસિડિટી, ગેસ અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. દહીં ખાધાના એક-દોઢ કલાક બાદ જ દૂધ લઈ શકાય.

      - અડદની દાળ સાથે ભૂલથી પણ ન કરવું દૂધનું સેવન.

      - દૂધ પીધા બાદ કે પહેલાં ક્યારેય ફળ ન ખાવાં. દૂધ સાથે અનાનસ, સંતરાં જેવાં ખાટાં ફળ ખૂબ નુકસાન કરે છે. તેનાથી પાચનની અને ઉલટીની સમસ્યા થઈ શકે છે.

      - આ દિવાય દૂધ અને કેળાં પણ સાથે અ લેવાં જોઇએ કારણકે આ બંન્ને કફ બનાવે છે. બંન્ને સાથે ખાવાથી કફની સમસ્યા થાય છે અને પાચન પર તેની અસર થાય છે.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો દૂધ સાથે બીજા કયા ખોરાક ન લેવા.....

    • કેટલાક લોકો નાશ્તામાં દૂધ સાથે બ્રેડ-બટર લે છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેટલાક લોકો નાશ્તામાં દૂધ સાથે બ્રેડ-બટર લે છે

      યુટિલિટિ ડેસ્ક: દૂધમાંથી ઘણાં પોષક તત્વો મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયક છે, એ વાત તો આપણે બધાં જાણીએ જ છીએ. પરંતુ દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે એ વાત બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ એ વસ્તુઓ વિશે, જેને ભૂલથી પણ ન ખાવી દૂધ સાથે.


      - દૂધ સાથે દહીં ક્યારેય ન લેવું. તેનાથી એસિડિટી, ગેસ અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. દહીં ખાધાના એક-દોઢ કલાક બાદ જ દૂધ લઈ શકાય.

      - અડદની દાળ સાથે ભૂલથી પણ ન કરવું દૂધનું સેવન.

      - દૂધ પીધા બાદ કે પહેલાં ક્યારેય ફળ ન ખાવાં. દૂધ સાથે અનાનસ, સંતરાં જેવાં ખાટાં ફળ ખૂબ નુકસાન કરે છે. તેનાથી પાચનની અને ઉલટીની સમસ્યા થઈ શકે છે.

      - આ દિવાય દૂધ અને કેળાં પણ સાથે અ લેવાં જોઇએ કારણકે આ બંન્ને કફ બનાવે છે. બંન્ને સાથે ખાવાથી કફની સમસ્યા થાય છે અને પાચન પર તેની અસર થાય છે.


      આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો દૂધ સાથે બીજા કયા ખોરાક ન લેવા.....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વિરૂદ્ધ ખોરાક, Opposite Foods of Milk and Health Tips
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `