1

Divya Bhaskar

Home » Lifestyle » Health » Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes

માત્ર 3 જ મહિનામાં મટાડશે ડાયાબિટીસ, સવારે ભૂખ્યા પેટે કરો આ વસ્તુનું સેવન

Divyabhaskar.com | Last Modified - Mar 22, 2018, 10:40 AM IST

ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે ધીરે-ધીરે શરીના લોહીને પ્રદૂષિત કરે છે

  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    બચી જશે ડાયાબિટીસની મોંઘી દવાઓનો ખર્ચો

    યૂટિલિટી ડેસ્ક: ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે ધીરે-ધીરે શરીરના લોહીને પ્રદૂષિત કરે છે. જેના કારણે લોહીની અંદર રહેલ શ્વેતકણો નિષ્ક્રિય બને છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે. જેના કારણે શરીરમાં બીજી બીમારીઓ પણ જલદી ઘર કરી જાય છે.


    મોટાભાગે લોકો સુગર લેવલ કંટ્રોલમાં રાખવા દવા કે ઈન્સ્યુલિન પર નિર્ભર રહે છે, પરંતુ તેનાથી ડાયાબિટીસ મટતો તો નથી જ.


    આપણા આયુર્વેદમાં કેટલાક એવા ઘરઘથ્થુ નુસખા વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી ડાયાબિટીસને ઘણા અંશે કંટ્રોલમાં કરી શકાય છે. માત્ર ત્રણ મહિના આ ઉપાય કરવાથી છૂટકારો મળી શકે છે મોંઘી દવાઓ અને ઈન્સ્યુલિનથી


    શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવાના કારગર ઉપાય વિશે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, માત્ર 3 જ મહિનામાં કેવી રીતે કંટ્રોલમાં કરવો ડાયાબિટીસ....

    (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
    (Read News in Gujarati from Divya Bhaskar)
  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ત્રિફળા અને મેથીનું સેવન
  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    લોહી શુદ્ધ કરવા અને શરીરની ગંદકી બહાર કાઢવા થાય છે
  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    દરરોજ રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ નાખવું
  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મેથીના દાણા પણ મટાડી શકે છે ડાયાબિટીસ
  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા પલાળી રાખવા
  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બેસ્ટ રિઝલ્ટ માટે સવારમાં પહેલા ત્રિફળા પાણી
  • Try Trifala Churna and Fenugreek Seeds for 3 months to control diabetes
    ફરી લેવા વચ્ચે 1 મહિનાનો ગેપ રાખવો

More From Lifestyle

Trending