બ્રેસ્ટ પર ખંજવાળ આવતી હોય તો, હોઇ શકે છે આ રોગો, ઓળખો સંકેતો પરથી

એગ્જીમા એ એક સ્કિન પ્રોબ્લેમ છે, જેના કારણે ખંજવાળ આવ્યા કરે છે

divyabhaskar.com | Updated - Mar 13, 2018, 12:21 PM
સંકેતો પરથી જાણી કરો સમયસર સારવાર
સંકેતો પરથી જાણી કરો સમયસર સારવાર

યૂટિલિટી ડેસ્ક: ઘણી સ્ત્રીઓ વારંવાર બ્રેસ્ટ પર ખંજવાળ આવવાની સમસ્યા સતાવતી હોય છે. આમ તો આ સામાન્ય ખૂબજ સામાન્ય છે, તેનાથી ગભરાવાની જરા પણ જરૂર નથી. આવું ઘણી સ્ત્રીઓ સાથે થતું હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ ખંજવાળનાં કારણો.


ખંજવાળ આવવાનું એક કારણ છે એગ્જીમા. એગ્જીમા એ એક સ્કિન પ્રોબ્લેમ છે, જેના કારણે ખંજવાળ આવ્યા કરે છે. તેનું કારણ તો હજુ સુધી સાબિત થયું નથી, પરંતુ કેટલીકવાર આનુવંશિક પણ હોઇ શકે છે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, બ્રેસ્ટ પર ખંજવાળ આવવાનાં કારણો....

સોરાયિસસ
સોરાયિસસ
ખમીર સંક્રમણ
ખમીર સંક્રમણ
મેસ્ટાઇટિસ
મેસ્ટાઇટિસ
ડ્રાય સ્કિન
ડ્રાય સ્કિન
X
સંકેતો પરથી જાણી કરો સમયસર સારવારસંકેતો પરથી જાણી કરો સમયસર સારવાર
સોરાયિસસસોરાયિસસ
ખમીર સંક્રમણખમીર સંક્રમણ
મેસ્ટાઇટિસમેસ્ટાઇટિસ
ડ્રાય સ્કિનડ્રાય સ્કિન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App