ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Health» કમર કરશે 26ની, Healthy Drinks to loss weight quickly

    ઘર બેઠા વજન ઘટાડવાના 12 ઉપાય

    divyabhaskar.com | Last Modified - Jun 18, 2018, 10:45 AM IST

    રોજ જીમના ચક્કર કાપ્યા પછી અને ડાયટ પાળ્યા પછી પણ જોઇએ તેવું પરિણામ નથી મળતું
    • વધારે કાર્બોહાઇડેટવાળી વસ્તુઓથી દૂર જ રહેવું
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      વધારે કાર્બોહાઇડેટવાળી વસ્તુઓથી દૂર જ રહેવું

      હેલ્થ ડેસ્ક: મોટાભાગના લોકો પેટની ચરબી ઘટાડવા ડાયટિંગ અને કસરતનો જ સહારો લેતા હોય છે. તો કેટલાક લોકો આ માટે દવાઓનું પણ સેવન કરતા હોય છે. જોકે આ બધાની અસર થોડા સમય સુધી જ રહે છે. અહીં અમે વજન ઘટાડવા માટેના 12 આયુર્વેદિક ઉપાયો જણાવી રહ્યા છીએ.

      મેદસ્વિતા ઘટાડવા બીજા પણ કેટલાક ઉપાય....

      ૧. વધારે કાર્બોહાઇડેટવાળી વસ્તુઓથી દૂર જ રહેવું. ખાંડ, બટાકાં અને ચોખામાં કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે, જે ચરબી વધારે છે.

      ૨. માત્ર ઘઉંના લોટની રોટલી ખાવાની જગ્યાએ અંદર સોયાબીન અને ચણા ભેળવેલી રોટલી વધુ ફાયદાકારક રહે છે.

      ૩. રોજ કોબીનો જ્યુસ પીવો જોઇએ. કોબીમાં ચરબી ઘટાડવાના ગુણ હોય છે. તેનાથી મેટાબોલિઝમ યોગ્ય રહે છે.

      ૪. નિયમિત પપૈયુ ખાવાથી કમરની વધારાની ચરબી ઓગળવા લાગે છે.

      ૫. દહીંનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી ઘટે છે. દિવસમાં 2-3 વાર છાસનું સેવન પણ કરવું જોઇએ.

      ૬. પીપરનું ઝીણું ચૂર્ણ વાટીઓને કપડાથી ચાળી લેવું સોજ સવારે 3 ગ્રામ ચૂર્ણ છાસ લેવાથી બહાર નીકળેલ પેટ અંદર જતું રહેશે.

      આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ વધુ પણ કેટલાક ઉપાય

    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કમર કરશે 26ની, Healthy Drinks to loss weight quickly
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `