માત્ર 1 જ મિનિટમાં જાણી લો તમારી બીમારી, આવી છે કાગળની પ્રોસેસ

યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોની આસિસ્ટન્ટ પ્રોફેસર અને બ્રોડકાસ્ટ મેડિકલ જર્નલિસ્ટ ડૉ. જોલીન હુબરે આ ટેસ્ટ કરીને બતાવ્યો છે

Divyabhaskar.com | Updated - Feb 05, 2018, 12:05 AM
Check your health with the use of just 1 paper

યુટિલિટી ડેસ્કઃ મોટાભાગના લોકો બીમારીની તપાસ કરાવવા માટે ડોક્ટરની પાસે જાય છે. આજે અમે અહીં આપને એક રિસર્ચ પર આધારિત એવો ટેસ્ટ બતાવી રહ્ય.ા છીએ જેની મદદથી તમે ઘરે જ જાણી શકો છો કે તમને કોઇ હેલ્થ પ્રોબ્લેમ્સ તો નથીને. યૂનિવર્સિટી ઓફ ટોરેન્ટોની આસિસ્ટન્ટ પ્રોફેસર અને બ્રોડકાસ્ટ મેડિકલ જર્નલિસ્ટ ડૉ. જોલીન હુબરે આ ટેસ્ટ કરીને બતાવ્યો છે. તેમાં પેપરની મદદથી હેલ્થ ટેસ્ટ કરાયો છે. આજે અમે અહીં રિસર્ચની મદદથી કહી રહ્યા છીએ કે આ ટેસ્ટને કરવાની રીચ અને સાથે તે કઇ કઇ બીમારીને ઓળખી શકે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ટેસ્ટ કરવાની રીત...

Check your health with the use of just 1 paper

- આ ટેસ્ટ કરવા માટે તમારે એક A4 સાઇઝના કાગળની જરૂર રહે છે. 
- સૌ પહેલાં બંને હાથને સીધા રાખો. આ પેપરને બંનેમાંથી કોઇ એક હાથની હથેળીના પાછળના ભાગે 1 મિનિટ રહેવા દો. 
- જો હાથ પર રાખેલું પેપર કંપન અનુભવે તો તમને થાઇરોઇડ, નર્વસ સિસ્ટમમાં ખરાબી કે પાર્કિન્સન્સની સમસ્યા હોઇ શકે છે.
- જો તમારું વજન ઝડપથી ઘટી રહ્યું છે અને વારેઘડી ગરમીની સમસ્યા રહે છે કે થાક લાગે છે તો તમે થાઇરોઇડના ઓવર એક્ટિવ હોવાનો સંકેત આપો છો. એવામાં તરત જ ડોક્ટરની ટ્રીટમેન્ટ લો. 

X
Check your health with the use of just 1 paper
Check your health with the use of just 1 paper
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App