Divya Bhaskar

Home » Lifestyle » Health » Health Tips and Cure for man prostate problems

પુરૂષોએ બચવું આ ભૂલોથી, થઈ શકે છે કિડની, બ્લેડર અને યૂરિન ટ્રેક્ટને નુકશાન

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 04:38 PM

પુરૂષોમાં 30 વર્ષની ઉંમરબાદ અનેક કારણોથી પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટની સમસ્યા સર્જાઈ શકે છે

  • Health Tips and Cure for man prostate problems
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટેટ વધવાની સમસ્યાની અસર કિડની અને લિવર પર પણ શકે છે

    યૂટિલિટી ડેસ્ક: પુરૂષોમાં 30 વર્ષની ઉંમરબાદ અનેક કારણોથી પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટની સમસ્યા સર્જાઈ શકે છે. યૂરોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના સભ્ય અને પ્રોસ્ટેટ સ્પેશિયાલિસ્ટ ડૉ. ચંદન ચૌધરીના જણાવ્યા અનુસાર પ્રોસ્ટેટ વધવાની સમસ્યાની અસર કિડની અને લિવર પર પણ શકે છે.


    આ કંડીશનને બિનાઈન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા (BPH) કહેવાય છે. અનેક કારણોથી જ્યારે પ્રોસ્ટેટ ગ્લેન્ડની અંદરના ટિસ્યુ વધવા લાગે છે તો તે એનલાર્જ થઈને યૂરિનના ફ્લોમાં અવરોધ ઉભો કરે છે. જેના કારણે યૂરિન ટ્રેક્ટ, બ્લેડર અથવા કિડનીમાં પ્રોબ્લેમ થઈ શકે છે.

    શું છે તેનું કારણ અને લક્ષણો?
    ડૉ. ચૌધરીનું કહેવું છે કે પ્રોસ્ટેટ વધવાના કારણે લાઈફસ્ટાઈલ, કોઈ બિમારી, જેનેટિક્સ જેવા અનેક કારણો હોઈ શકે છે. મોટી ઉંમરના પુરૂષોમાં પ્રોસ્ટેટની સમસ્યા વધુ જોવા મળે છે.

    આગળની સ્લાઈડ્સમાં જાણો છે શા માટે વધી જાય છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ, શું છે તેના લક્ષણો અને કેવી રીતે બચશો પ્રોસ્ટેટ ગ્લેન્ડથી....

    (અન્ય સ્ત્રોત: અમેરિકન યૂરોલોજિકલ એસોસિએશન)

  • Health Tips and Cure for man prostate problems
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓછુ પાણી પીવું
  • Health Tips and Cure for man prostate problems
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    ઉંમર વધવાની સાથે પુરૂષોમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવા લાગે છે
  • Health Tips and Cure for man prostate problems
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    વધતી ઉંમરમાં પુરૂષોમાં હોર્મોનલ ચેન્જીસ આવે છે
  • Health Tips and Cure for man prostate problems
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    વારસાગત રીતે પુરૂષોમાં પ્રોસ્ટેટ વધવાની સંભાવના વધી જાય છે
  • Health Tips and Cure for man prostate problems
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટ્રેસ, વધારે પડતું દારૂનું સેવન, વધારે ફિઝીકલ સંબંધો બનાવવા વગેરે
  • Health Tips and Cure for man prostate problems
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવાના લક્ષણો
  • Health Tips and Cure for man prostate problems
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવાના કારણે યૂરિન કરવામાં તકલીફ થાય છે
  • Health Tips and Cure for man prostate problems
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    વારંવાર પેશાબની ઈચ્છા થાય છે
  • Health Tips and Cure for man prostate problems
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવા પર રાતના વધુ તકલીફ થાય છે
  • Health Tips and Cure for man prostate problems
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    યૂરિન માટે લાંબો સમય લાગે છે
  • Health Tips and Cure for man prostate problems
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધવા પર ટેસ્ટિકલ્સ પર દબાણ વધે છે
  • Health Tips and Cure for man prostate problems
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધે તેનાથી બચવાના ઉપાય
  • Health Tips and Cure for man prostate problems
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    યૂરિનને વધારે સમય સૂધી રોકી ન રાખો
  • Health Tips and Cure for man prostate problems
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ડોક્ટરની સલાહ વિના ડિકંડેસ્ટેટ અથવા એલર્જીની દવા ન લો
  • Health Tips and Cure for man prostate problems
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    લાઈફસ્ટાઈલ ચેન્જ કરો
  • Health Tips and Cure for man prostate problems
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટ્રેસ અને ટેન્શનથી મુક્ત રહો
  • Health Tips and Cure for man prostate problems
    કસરત કરો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending