શેરડીનો રસ પીવાના છે 10 ફાયદા, પણ આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવો

શેરડીમાં પ્રોટીન, કેલ્શિયમ, ઝિંક, વિટામિન B, ફાઇબર, આયર્ન અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 01:01 PM
ઉનાળો આવતા જ શેરડીનો રસ મળવાનું શરૂ થઈ જાય છે અને આ બધાનો ફેવરિટ પણ હોય છે.
ઉનાળો આવતા જ શેરડીનો રસ મળવાનું શરૂ થઈ જાય છે અને આ બધાનો ફેવરિટ પણ હોય છે.

શેરડીનો રસ પીવાના છે 10 ફાયદા, પણ આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવો.

યૂટિલિટી ડેસ્કઃ ઉનાળો આવતા જ શેરડીનો રસ મળવાનું શરૂ થઈ જાય છે અને આ બધાનો ફેવરિટ પણ હોય છે. શેરડીમાં પ્રોટીન, કેલ્શિયમ, ઝિંક, વિટામિન B, ફાઇબર, આયર્ન અને પોટેશિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શેરડીના રસમાં ભરપૂર મળે છે. આ બધા માટે હેલ્ધી હોય છે અને તેના અનેક હેલ્થ બેનિફિટ્સ પણ છે. પરંતુ કેટલીક હેલ્થ કંડીશન એવી પણ છે જેમાં તેને પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. આયુર્વેદ એક્સપર્ટ ગીતાંજલિ શર્મા જણાવે છે કે કોઈ પણ વસ્તુ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી કરતી અને કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ લેવામાં આવે તો તે પણ નુકસાન કરે છે. આવું શેરડીના રસ સાથે પણ છે. તો ચાલો જાણીએ શેરડીના રસના ફાયદા અને કોણે ન પીવો જોઈએ શેરડીનો રસ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શેરડીના રસના ફાયદા અને સાવચેતીઓ...

આ હાર્ટની બીમારીઓથી બચવામાં મદદ કરે છે.
આ હાર્ટની બીમારીઓથી બચવામાં મદદ કરે છે.
તેનાથી નબળાઈ દૂર થાય છે અને તરત એનર્જી મળે છે.
તેનાથી નબળાઈ દૂર થાય છે અને તરત એનર્જી મળે છે.
તેનાથી હાડકા મજબૂત થાય છે.
તેનાથી હાડકા મજબૂત થાય છે.
આ સ્કિન અને વાળને હેલ્ધી રાખવામાં ઈફેક્ટિવ છે.
આ સ્કિન અને વાળને હેલ્ધી રાખવામાં ઈફેક્ટિવ છે.
આ લોહીની કમી (એનિમિયા)થી બચાવવામાં મદદ કરે છે.
આ લોહીની કમી (એનિમિયા)થી બચાવવામાં મદદ કરે છે.
આ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે.
આ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે.
તેને પીવાથી શરીરના દુઃખાવામાં આરામ મળે છે.
તેને પીવાથી શરીરના દુઃખાવામાં આરામ મળે છે.
તેનાથી દાંત મજબૂત થાય છે. આ પેઢાંની તકલીફથી બચાવવામાં મદદ કરે છે.
તેનાથી દાંત મજબૂત થાય છે. આ પેઢાંની તકલીફથી બચાવવામાં મદદ કરે છે.
તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કોઈ પણ વસ્તુ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી કરતી અને કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ લેવામાં આવે તો તે પણ નુકસાન કરે છે.
કોઈ પણ વસ્તુ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી કરતી અને કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ લેવામાં આવે તો તે પણ નુકસાન કરે છે.
જો એન્ટિબાયોટિક દવાઓ લઈ રહ્યા હોવ તો પણ શેરડીનો રસ ન પીવો જોઈએ.
જો એન્ટિબાયોટિક દવાઓ લઈ રહ્યા હોવ તો પણ શેરડીનો રસ ન પીવો જોઈએ.
દાંતમાં કેવિટી હોય તો પણ શેરડીનો રસ પીવાથી બચવું. તેમાં રહેલી નેચરલ શુગર નુકસાન પહોંચાડી શકે છે.
દાંતમાં કેવિટી હોય તો પણ શેરડીનો રસ પીવાથી બચવું. તેમાં રહેલી નેચરલ શુગર નુકસાન પહોંચાડી શકે છે.
પેટની પ્રોબ્લેમ હોય તો શેરડીનો રસ ન પીવો જોઈએ, તેનાથી ઝાડા થઈ શકે છે.
પેટની પ્રોબ્લેમ હોય તો શેરડીનો રસ ન પીવો જોઈએ, તેનાથી ઝાડા થઈ શકે છે.
જેમને શ્વાસની, કફ અને શરદીની તકલીફ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. તેનાથી કફ વધી શકે છે.
જેમને શ્વાસની, કફ અને શરદીની તકલીફ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. તેનાથી કફ વધી શકે છે.
તડકામાં ક્યાંય બહાર ગયા હોવ ત્યારે પણ શેરડીનો રસ પીવાનું અવોઇડ કરો. તે ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે.
તડકામાં ક્યાંય બહાર ગયા હોવ ત્યારે પણ શેરડીનો રસ પીવાનું અવોઇડ કરો. તે ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે.
X
ઉનાળો આવતા જ શેરડીનો રસ મળવાનું શરૂ થઈ જાય છે અને આ બધાનો ફેવરિટ પણ હોય છે.ઉનાળો આવતા જ શેરડીનો રસ મળવાનું શરૂ થઈ જાય છે અને આ બધાનો ફેવરિટ પણ હોય છે.
આ હાર્ટની બીમારીઓથી બચવામાં મદદ કરે છે.આ હાર્ટની બીમારીઓથી બચવામાં મદદ કરે છે.
તેનાથી નબળાઈ દૂર થાય છે અને તરત એનર્જી મળે છે.તેનાથી નબળાઈ દૂર થાય છે અને તરત એનર્જી મળે છે.
તેનાથી હાડકા મજબૂત થાય છે.તેનાથી હાડકા મજબૂત થાય છે.
આ સ્કિન અને વાળને હેલ્ધી રાખવામાં ઈફેક્ટિવ છે.આ સ્કિન અને વાળને હેલ્ધી રાખવામાં ઈફેક્ટિવ છે.
આ લોહીની કમી (એનિમિયા)થી બચાવવામાં મદદ કરે છે.આ લોહીની કમી (એનિમિયા)થી બચાવવામાં મદદ કરે છે.
આ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે.આ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે.
તેને પીવાથી શરીરના દુઃખાવામાં આરામ મળે છે.તેને પીવાથી શરીરના દુઃખાવામાં આરામ મળે છે.
તેનાથી દાંત મજબૂત થાય છે. આ પેઢાંની તકલીફથી બચાવવામાં મદદ કરે છે.તેનાથી દાંત મજબૂત થાય છે. આ પેઢાંની તકલીફથી બચાવવામાં મદદ કરે છે.
તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કોઈ પણ વસ્તુ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી કરતી અને કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ લેવામાં આવે તો તે પણ નુકસાન કરે છે.કોઈ પણ વસ્તુ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાન નથી કરતી અને કોઈ પણ વસ્તુ જરૂર કરતા વધુ લેવામાં આવે તો તે પણ નુકસાન કરે છે.
જો એન્ટિબાયોટિક દવાઓ લઈ રહ્યા હોવ તો પણ શેરડીનો રસ ન પીવો જોઈએ.જો એન્ટિબાયોટિક દવાઓ લઈ રહ્યા હોવ તો પણ શેરડીનો રસ ન પીવો જોઈએ.
દાંતમાં કેવિટી હોય તો પણ શેરડીનો રસ પીવાથી બચવું. તેમાં રહેલી નેચરલ શુગર નુકસાન પહોંચાડી શકે છે.દાંતમાં કેવિટી હોય તો પણ શેરડીનો રસ પીવાથી બચવું. તેમાં રહેલી નેચરલ શુગર નુકસાન પહોંચાડી શકે છે.
પેટની પ્રોબ્લેમ હોય તો શેરડીનો રસ ન પીવો જોઈએ, તેનાથી ઝાડા થઈ શકે છે.પેટની પ્રોબ્લેમ હોય તો શેરડીનો રસ ન પીવો જોઈએ, તેનાથી ઝાડા થઈ શકે છે.
જેમને શ્વાસની, કફ અને શરદીની તકલીફ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. તેનાથી કફ વધી શકે છે.જેમને શ્વાસની, કફ અને શરદીની તકલીફ હોય તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. તેનાથી કફ વધી શકે છે.
તડકામાં ક્યાંય બહાર ગયા હોવ ત્યારે પણ શેરડીનો રસ પીવાનું અવોઇડ કરો. તે ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે.તડકામાં ક્યાંય બહાર ગયા હોવ ત્યારે પણ શેરડીનો રસ પીવાનું અવોઇડ કરો. તે ફાયદાની જગ્યાએ નુકસાન કરે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App