ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» ડાયટમાં મખાના લેતી હતી સોનમ, વજન કંટ્રોલની સાથે થાય છે અનેક ફાયદા । sonam kapoor eating makhana in pre wedding diet plan

  ડાયટમાં મખાના લેતી હતી સોનમ, વજન કંટ્રોલની સાથે થાય છે અનેક ફાયદા

  Divyabhaskar.com | Last Modified - May 08, 2018, 03:45 PM IST

  મખાના ખાવાથી વજન નથી વધતું. તેની સાથે જ મખાના ચહેરા પર રિંકલ્સ નથી આવવા દેતા. આ સ્કિનને પણ હેલ્ધી રાખે છે.
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ 8 મેના સોનમ કપૂર પોતાના મિત્ર આનંદ આહૂજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ પ્રસંગે તે પોતાની ડાયટ અને ફિટનેસનું વિશેષ ધ્યાન રાખી રહી છે. સોનમની ફિટનેસ ટ્રેનર અને ન્યૂટ્રીશિયન રાધિકા કર્લેએ તેનું પ્રિ-વેડિંગ વર્કઆઉટ અને ડાયટ પ્લાન રિવીલ કર્યું છે. આ ડાયટ પ્લાન મુજબ સોનમ હેલ્ધી ફૂડની સાથે સ્નેક્સના રૂપમાં રેગ્યુલરલી મખાના ખાઇ રહી છે.

   શું કહે છે એક્સપર્ટ?

   આ વિશે આયુર્વેદિક એક્સપર્ટ ગીતાંજલિ શર્મા સાથે કરતા તેમણે જણાવ્યું કે મખાના ખાવાથી વજન નથી વધતું. તેની સાથે જ મખાના ચહેરા પર રિંકલ્સ નથી આવવા દેતા. આ સ્કિનને પણ હેલ્ધી રાખે છે. આ સિવાય પણ મખાના ખાવાના અનેક ફાયદા છે.

   મખાના શું છે?

   ડો. શર્મા કહે છે કે મખાના વાસ્તવમાં લોટસ સીડ્સ એટલે કે કમળના બીજ હોય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકો બદામ અથવા અખરોટ નથી ખરીદી શકતા તે મખાના ખાઇ લે તેમને એટલું જ ન્યૂટ્રિશન મળશે. મખાનામાં ગ્લૂટાથિયોન નામનું એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ એવું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ગણતરીની વસ્તુઓમાં હોય છે, જેમાંથી એક મખાના છે.

   કેવી રીતે ખાવા મખાના

   મખાનાને ઘીમાં સહેજ શેકીને અને તેના પર સંચળ અને મરી પાઉડર મિક્સ કરીને ખાવા જોઈએ. મખાનાને ક્યારેક પણ બેક ન કરવા જોઈએ. આવું કરવાથી તેના ન્યૂટ્રિશન ખતમ થઈ જાય છે. તેની સાથે જ તેને ક્યારેક મંગફળીના તેલમાં પણ ન શેકવા જોઈએ.

   આગળ જાણો, મખાના ખાવાના અન્ય ફાયદા...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડાયટમાં મખાના લેતી હતી સોનમ, વજન કંટ્રોલની સાથે થાય છે અનેક ફાયદા । sonam kapoor eating makhana in pre wedding diet plan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `