Divya Bhaskar

Home » Lifestyle » Health » આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves

પથરીની સમસ્યામાંથી છૂટકારો આપી સુગર કંટ્રોલમાં રાખશે મફતમાં મળતાં આ પાન

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 04:44 PM

આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે

  • આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સુગર કંટ્રોલમાં રાખશે મફતમાં મળતાં આ પાન

    યૂટિલિટી ડેસ્ક: અત્યારે માર્કેટમાં કેરીઓ શરૂ થઈ ગઈ છે. કેરીઓના ફાયદા તો તમે બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોય. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના હેલ્થ ફાયદા તમે નહીં જાણતા હોય. અમે તમને જણાવી રહ્યા છીએ આંબાના પાનના 6 ફાયદા વિશે.


    1. આંબાના પાનને તડકામાં સૂકવીને પાવડર બનાવી રોજ એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે.

    2. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

    3. અસ્થમાની સમસ્યા સતાવતી હોય તો, આંબાના પાનનો કાઢો બનાવી પીવો જોઇએ. આ સમસ્યામાંથી રાહત મળશે.

    4. હિચકીની સમસ્યા સતાવતી હોય તો, આંબાનાં પાન પાણીમાં ઉકાળી કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે.

    5. તમે દાઝ્યા હોય તો, ઉપર આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે.

    6. નિયમિત આંબાના પાનના પાવડરનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન....

    કોલસા જેવી કાળી સ્કિન પણ થઈ જશે ગોરી, જો આવી રીતે લગાવશો આ 1 ફળ

  • આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ચમચી લેવાથી સુગર કંટ્રોલમાં રહે છે
  • આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે
  • આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    આ સમસ્યામાંથી રાહત મળશે
  • આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કાંગળા કરવાથી હિચકી બંધ થઈ જાય છે
  • આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આંબાનાં પાનની રાખ લગાવવાથી રાહત મળે છે
  • આંબાના પાનના ફાયદા, Health benefits of Mango leaves
    પથરીની સમસ્યામાંથી છૂટકારો મળે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending