• Home
  • Lifestyle
  • Health
  • ભીંડાનું પાણી પીવાના ફાયદા, Health benefits of Lady Finger water

આખી રાત પાણીમાં પલાળી રાખો 2 ભીંડા, સવારે પીવાથી મળશે અદભૂત ફાયદા

divyabhaskar.com

Jun 04, 2018, 04:21 PM IST
ભીંડામાં ફાઇબર મોટા પ્રમાણમાં હોવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે
ભીંડામાં ફાઇબર મોટા પ્રમાણમાં હોવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે
ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ
ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ

હેલ્થ ડેસ્ક: સ્વસ્થ રહેવા માટે જરૂરી છે લીલાં શાકભાજી ખાવાનું. ડૉક્ટર્સ પણ નિયમિત શાકભાજી ખાવાનું જ કહે છે. લીલાં શાકભાજીમાં બહુ મહત્વ છે ભીંડાનું. ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે. ભીંડામાં પ્રોટીન, રેસા, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લો મેગ્નેશિયમ, સોડિયમ અને તાંબાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે જ ભીંડા પૌષ્ટિક શાકભાજી ગણાય છે.

- ભીંડામાં ફાઇબર મોટા પ્રમાણમાં હોવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે.

- ભીંડા લોહીમાં રહેલ સુગરને શોષી લે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. ભીંડા આંતરડા માટે ફિલ્ટરનું કામ કરે છે.

- ભીંડા પિત્ત અને કોલેસ્ટ્રોલમાં પણ ઉપયોગી છે. ગેસની સમસ્યામાં તો ભીંડા વરદાનરૂપ છે. ભીંડા શરીરની ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે.


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ કેવી રીતે અસર કરશે આ ઇલાજ....

X
ભીંડામાં ફાઇબર મોટા પ્રમાણમાં હોવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છેભીંડામાં ફાઇબર મોટા પ્રમાણમાં હોવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહે છે
ડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઇલાજડાયાબિટિસના દર્દીઓ માટે રામબાણ ઇલાજ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી